Site icon

Four More Shots Please Season 4: પ્રાઇમ વિડિયો પર ફરીથી આવી રહી છે ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’, પરંતુ આ વખતે છેલ્લી વાર

Four More Shots Please Season 4: પ્રાઇમ વિડિયો પર સયાની, કીર્તિ, બાની અને માનવીની જોડી ફરીથી ધમાલ મચાવવા આવી રહી છે. પ્રાઇમ વિડિયો એ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ ના નવા સીઝન ની જાહેરાત કરી છે.

Four More Shots Please Season 4 Announced as Final Chapter on Prime Video

Four More Shots Please Season 4 Announced as Final Chapter on Prime Video

News Continuous Bureau | Mumbai

Four More Shots Please Season 4: પ્રાઇમ વિડિયોએ પોતાની લોકપ્રિય વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ (Four More Shots Please!)ના ચોથા સીઝનનું એલાન કર્યું છે. આ સિરીઝ ચાર સેહેલીઓની જિંદગીના ઉતાર-ચઢાવને આધુનિક અને બોલ્ડ અંદાજમાં રજૂ કરે છે. જોકે, ચોથો સીઝન આ સિરીઝનો અંતિમ અધ્યાય હશે. મેકર્સે તેને “સીઝન ફિનાલે” નામ આપ્યું છે અને તે ટૂંક સમયમાં સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું અચાનક નિધન, અભિનેત્રી ની મિત્ર એ કર્યો તેના અંતિમ ક્ષણોનો ખુલાસો

અંતિમ સીઝનમાં વધુ ઊંડાણથી જોવા મળશે લાગણીઓ

આ સીઝનમાં ‘આઈડેન્ટિટી’, ‘ઇન્ડિપેન્ડન્સ’, ‘ફ્રીડમ’ અને ‘ઇન્ટિમેસી’ જેવા વિષયો પર વધુ ઊંડાણથી પ્રકાશ પાડવામાં આવશે. સિરીઝના પહેલા ત્રણ સીઝન દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા છે અને હવે ચોથા સીઝન માટે લોકો નો ઉત્સાહ ઊંચે છે.સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જેઅને માનવી ગાગરુ ફરીથી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉ ની સીઝનમાં મળેલા પ્રતિક બબ્બર, મિલિંદ સોમન, શિબાની દાંડેકર જેવા કલાકારો સાથે આ વખતે કેટલાક નવા ચહેરાઓ પણ જોડાશે.


આ સીઝન ને દેવિકા ભગત  દ્વારા લખવામાં આવ્યો છે, ડાયલોગ્સ ઈશિતા મોઇત્રા ના છે અને દિગ્દર્શન અરુણિમા શર્મા અને નેહા પાર્ટી માટિયાની દ્વારા કરવામાં આવ્યું છે. ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ સીઝન 4 ટૂંક સમયમાં પ્રાઇમ વિડિયો (Prime Video) પર એક્સક્લૂસિવ રીતે સ્ટ્રીમ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version