Site icon

gadar 2: સની દેઓલની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, 8 માં દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન

સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા અભિનીત ફિલ્મ 'ગદર 2' એ તેના બીજા શુક્રવારે પણ થિયેટરોમાં હંગામો મચાવ્યો છે

gadar 2 box office sunny deol film earns tremendously earns 300 crores in 8 days

gadar 2: સની દેઓલની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, 8 દિવસમાં દિવસે પણ ચાલુ છે શાનદાર ક્લેકશન

News Continuous Bureau | Mumbai 

સની દેઓલ,(sunny deol) અમીષા પટેલ, (amisha patel) ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા અભિનીત અને અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત, ‘ગદર 2’ (gadar 2) એ કંઈક એવું કર્યું છે જેની બોલિવૂડ પ્રેમીઓએ અપેક્ષા નહોતી કરી અથવા બોલીવુડે પણ આટલી મોટી હિટ ફિલ્મની અપેક્ષા રાખી ન હતી. પરંતુ આ ફિલ્મે સિનેમા હોલનો ચાર્મ પાછો લાવી દીધો છે. જ્યારે ફિલ્મ પહેલા દિવસથી જ શાનદાર કલેક્શન કરી રહી છે, ત્યારે બીજા શુક્રવારે એટલે કે તેની રિલીઝના 8મા (8 days) દિવસે તેણે લગભગ 19.50 – 20.50 કરોડ રૂપિયાની કમાણી (earn)કરી છે. જે બાદ આ ફિલ્મે હવે 300 કરોડનો(300 crore) આંકડો પાર કરી લીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Gadar 2: ગદર 2 ની સ્ક્રીનિંગ દરમિયાન પટનામાં એક થિયેટરની બહાર ફેંકવામાં આવ્યો બોમ્બ, આ મામલે શરૂ થયો હતો હંગામો

300 કરોડ નો આંકડો પાર  કરી ગઈ ગદર 2 

પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મે બીજા અઠવાડિયાના પહેલા દિવસે અને બીજા શુક્રવારે 19.50 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો છે. જેની સાથે ભારતમાં ફિલ્મની અત્યાર સુધીની કમાણી 304.13 કરોડ થઈ ગઈ છે. જો કે, આ હજુ પણ પ્રારંભિક આંકડા છે. ગદર 2 (gadar 2) ના ચાહકો માટે આ સમાચાર ઘણા સારા છે. અને બીજો વીકએન્ડ શરૂ થઈ ગયો છે. શનિવાર અને રવિવારના આંકડા ફિલ્મને ઘણી આગળ લઈ જઈ શકે છે.ગદર 2ને આ બે દિવસથી ઘણો ફાયદો મળી શકે છે. કારણ કે સની દેઓલની આ ફિલ્મ માટે ચાહકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version