Site icon News Continuous Bureau | Mumbai

Gadar 2 OTT: હવે ઘરે બેઠા જુઓ તારા સકીના ની પ્રેમ કહાની, થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ગદર 2, જાણો વિગત

Gadar 2 OTT:સની દેઓલની સુપરહિટ ફિલ્મ 'ગદર 2' આખરે OTT પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ સાથે જોડાયેલી તમામ વિગતો સામે આવી છે.

gadar 2 ott release date sunny deol film on zee 5 on 6th october

gadar 2 ott release date sunny deol film on zee 5 on 6th october

News Continuous Bureau | Mumbai

Gadar 2 OTT: સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને નિમરત કૌર સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી સુપરહિટ ફિલ્મ બની ગઈ છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મે કમાણીના મામલે ઘણા રેકોર્ડ પણ તોડ્યા. આ ફિલ્મ 2023ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે અને હવે ‘ગદર 2’ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેની વિગતો પણ સામે આવી છે.

Join Our WhatsApp Channel

 

 ગદર 2 ઓટિટિ રિલીઝ 

ગદર 2 નું સ્ટ્રીમિંગ ZEE5 પર 6 ઓક્ટોબર થી શરૂ થશે, તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. આ માહિતી ZEE5ના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવી છે.


ZEE5 એ પોસ્ટમાં કહ્યું, “કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! તારા સિંહ તમારું દિલ જીતવા માટે તૈયાર છે! ભારતનું સૌથી મોટું બ્લોકબસ્ટર #ZEE5 માત્ર 2 દિવસમાં આવી રહ્યું છે! #Gadar2OnZEE5.” આ ફિલ્મની OTT રીલિઝ ડેટની જાહેરાત થયા બાદ, #Gadar2OnZEE5 હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : OMG 2 OTT: હવે ઓટીટી પર નહીં જોવા મળે ફિલ્મ OMG 2 નું અનકટ વર્ઝન, ફિલ્મ ના દિગ્દર્શક અમિત રાયે સેન્સર બોર્ડ પર નારાજગી વ્યક્ત કરતા કહી આ વાત

 

Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Javed Akhtar Remark On Religion “બધા સરખા છે એ માન્યતા જ ખોટી!” જાવેદ અખ્તરે ફરી ધર્મ અને આસ્થા સામે ઉઠાવ્યા સવાલ, નિવેદનથી વિવાદ
Exit mobile version