'ગંદી બાત' ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હવે સમાચાર એ છે કે અભિનેત્રીના ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું છે, તેને સીપીબી પંપ પર રાખવામાં આવી છે.
આ માહિતી ગેહના વશિષ્ઠના પ્રવક્તા ફ્લાયન રેમેડિઓ દ્વારા આપવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગેહનાને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ આ સમાચાર આજે સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બર, 2019ના રોજ, વેબસીરીઝનું શૂટિંગ કરતી વખતે, ગેહના વશિષ્ઠને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો.
મહારાષ્ટ્રના આ વરિષ્ઠ નેતા દિલ્હી માટે થયા રવાના, મોદી કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા ; જાણો વિગતે
