Site icon News Continuous Bureau | Mumbai

Ganesh chaturthi at antilia: ધામધૂમ થી બાપ્પા ને પોતાના ઘરે લાવ્યા અનંત અને રાધિકા, અંબાણી પરિવાર એ કર્યું ગણપતિ બાપ્પા નું ભવ્ય રીતે સ્વાગત, જુઓ વિડીયો

Ganesh chaturthi at antilia: દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવાર માં ધામધૂમ થી બાપ્પા નું સ્વાગત થયું છે.

ganesh chaturthi at antilia anant and radhika brings ganpati bappa home

ganesh chaturthi at antilia anant and radhika brings ganpati bappa home

News Continuous Bureau | Mumbai

Ganesh chaturthi at antilia: દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં  આવી રહી છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમબની પરિવાર માં ધામધૂમ થી બાપ્પા નું સ્વાગત થયું છે. નવવિવાહિત કપલ અનંત અને રાધિકા લગ્ન બાદ પહેલીવાર એકસાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બંને એ ગણપતિ બાપ્પાનું મુંબઈમાં તેમના ઘર એન્ટિલિયામાં ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama ronit roy: પંકિત ઠક્કર બાદ વનરાજ ની ભૂમિકા માટે આવ્યું રોનિત રોય નું નામ સામે, સુધાંશુ ને રિપ્લેસ કરવાં ને લઈને અભિનેતા એ જણાવી હકીકત

એન્ટેલિયા માં થયું ગણપતિ બાપ્પા નું સ્વાગત 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેરીગોલ્ડ ના ફૂલોથી શણગારેલી એક ટ્રક ભવ્ય ગણપતિની મૂર્તિ લઈને એન્ટિલિયા પહોંચી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા. અંબાણી પરિવારે ભગવાન ગણેશનું ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વાગત કર્યું.


સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી બાપ્પા ની આતુરતાપૂવર્ક રાહ જોતા જોવા મળી રહ્યા છે.


‘એન્ટીલિયા ચા રાજા’ ની પ્રથમ ઝલક અંબાણી પરિવાર દ્વારા ખૂબ જ ખાસ બનાવવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version