Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: બિગ બોસ 19માં ગૌરવ ખન્નાની એન્ટ્રી, “હાઈએસ્ટ પેઈડ કન્ટેસ્ટન્ટ” હોવાના દાવા પર આપ્યો આવો જવાબ

Bigg Boss 19: ગૌરવ ખન્ના એ બિગ બોસ માં એન્ટ્રી કરી છે આ દરમિયાન તેને કહ્યું – “હું ફક્ત ફેમ માટે નથી આવ્યો, હું મારી પોતાની જાત ને શોધવા આવ્યો છું”

Gaurav Khanna Joins Bigg Boss 19 Actor Responds to Highest-Paid Contestant Rumors

Gaurav Khanna Joins Bigg Boss 19 Actor Responds to Highest-Paid Contestant Rumors

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા ગૌરવ ખન્ના હવે બિગ બોસ 19 ના ઘરમાં પ્રવેશ્યો છે. શો શરૂ થવા પહેલા તેમણે મીડિયા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. ગૌરવે કહ્યું કે, “મારું લક્ષ્ય ફક્ત ફેમ મેળવવાનું નથી, હું મારી જાત ને શોધવા આવ્યો છું – જે વર્ષો પહેલા મુંબઈ આવ્યો હતો.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને પોતાના ડિરેક્ટોરિયલ ડેબ્યૂના પ્રસંગે પહેરી કરોડોની ઘડિયાળ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

“હું હાઈએસ્ટ પેઈડ છું?” – ગૌરવનો જવાબ

જ્યારે ગૌરવને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ સીઝનના સૌથી વધુ ફી મેળવનાર કન્ટેસ્ટન્ટ છે, ત્યારે તેણે કહ્યું, “આ ફક્ત અફવા પણ હોઈ શકે છે. હું કોઈને તેની કમાણીથી નથી આંકતો. મને તો એ પણ ખબર નથી કે ઘરમાં કોણ છે. હું ફક્ત શોમાં સારું પ્રદર્શન કરવા આવ્યો છું.” ગૌરવે જણાવ્યું કે તેની પત્ની આકાંક્ષા ચમોલા એ તેને કોઈ “કરવું કે ન કરવું” જેવી સૂચનાઓ આપી નથી. “તેમણે મને કહ્યું કે જા અને ફરીથી લોકોનું દિલ જીતી લે. આ શોમાં હું 24 કલાક સ્ક્રીન પર રહીશ, એટલે વધુ પ્રેમ મળશે.”


ગૌરવ ખન્નાએ કહ્યું કે, “મારું લક્ષ્ય છે કે હું ઘરમાં સારા સંબંધો બનાવું. જો કોઈ હદ પાર કરે તો હું પણ માનવી છું – હું શાંતિથી નિવારવાનો પ્રયાસ કરીશ, પણ જરૂર પડે તો હું લડીશ પણ.” તેણે ઉમેર્યું કે, “સેલિબ્રિટી હોવું એનો અર્થ એ નથી કે હું સાચા માટે ઊભો નહીં રહી શકું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version