Site icon

ભાવનાઓની ઊથલપાથલ કહાની, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના નવા પ્રોમોમાં આવશે આ મશહૂર અભિનેત્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બૉલિવુડની બ્યુટી ક્વીન રેખા સ્ટાર પ્લસનો શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નવા પ્રોમોમાં નજર આવશે. પ્રોમોમાં રેખા નવા વળાંક વિશે ઇશારો કરી રહી છે. જે વિરાટ અને પત્રલેખાની જિંદગીમાં આવવાનો છે. આ શોમાં સમ્રાટના પાછા ફરવાને કારણે કેટલાક વળાંકો આવવાના છે. સાઈ-રેખા પ્રોમોમાં કાંજીવરમ્ સાડી અને ઝૂમખાંમાં સુંદર લાગી રહી છે. રેખા પ્રોમોમાં પ્રેમ અને ફરજની વાતો કરતી નજર આવશે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી ‘બૈજુ બાવરા’ને લઈને ચર્ચામાં સંજય લીલા ભણસાલી; કૌન બનેગા બૈજુ બાવરા?

એક મીડિયા હાઉસના રિપૉર્ટ મુજબ શોમાં સમ્રાટની રી-એન્ટ્રીથી વળાંક આવવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પત્રલેખા વિરાટને પ્રેમ કરે છે એ જાણ્યા બાદ સમ્રાટ નિર્ણય કરશે કે તેને છૂટાછેડા આપવા કે નહીં. વિરાટે વચન આપ્યું હતું કે જીવનભર તેનો મિત્ર બનીને રહેશે, પરંતુ હવે તેના ઉપર તેની દેખભાળ કરવાની જવાબદારી પણ આવી ગઈ છે. અહીં વિરાટને સાઈ સાથે પ્રેમ થઈ ગયો છે. ભાવનાઓની આ ઊથલપાથલ કહાનીમાં દિલચસ્પ વળાંક લાવશે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version