Site icon News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી દેવોલીનાએ શેર કરી બોલ્ડ તસવીરો, સિઝલિંગ અંદાજમાં આપ્યા પોઝ ; જુઓ તસ્વીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બિગ બૉસ 13ની સ્પર્ધક અને ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આજકાલ ટીવીથી દૂર છે. જોકે, ટીવીથી દૂર હોવા છતાં સોશિયલ મીડિયા થકી તે પોતાના ચાહકોના દિલથી ખૂબ નજીક છે. દેવોલીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા  પર પોસ્ટ કરીને ચાહકોની વાહવાહી લૂંટતી રહે છે. 

તાજેતરમાં જ અભિનેત્રીએ યેલો બિકિનીમાં પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેને જોઈને યૂઝર્સ તેના દિવાના થઈ ગયા છે.

આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર વાઈન ગ્લાસ સાથે પોઝ આપી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. યૂઝર્સ આ તસવીરો જોયા બાદ દેવોલીનાની ફિટનેસના વખાણ કરતા થાકતા નથી. 

આપને જણાવી દઈએ કે, બિગ બોસ 13 પછી દેવોલિનાની ઓળખ બની ગઈ છે અને તે ટેલિવિઝનની એક પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે.

બિગ બોસ 13 પછી, દેવોલિનાએ ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપીની ભૂમિકા નિભાવીને ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ છે.

KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Exit mobile version