Site icon News Continuous Bureau | Mumbai

Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

Govinda Hospitalized: ગોવિંદા ની તબિયત અચાનક બગડતા તેને જુહૂ ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે હાલ તે ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે

Govinda Hospitalized After Sudden Health Scare in Mumbai

Govinda Hospitalized After Sudden Health Scare in Mumbai

News Continuous Bureau | Mumbai

Govinda Hospitalized:  બોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા ની તબિયત અચાનક ખરાબ થતાં તેને મુંબઈના જુહૂ ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, ગોવિંદા પોતાના ઘરે બેભાન થઈ ગયો હતો, ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. એક દિવસ પહેલા જ તે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા ગયો હતો..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ

ટેસ્ટ પૂર્ણ, રિપોર્ટની રાહ

ગોવિંદાના વકીલ એ  જણાવ્યું કે “તેમને થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી. તમામ ટેસ્ટ થઈ ગયા છે, હવે રિપોર્ટ અને ન્યુરો કન્સલ્ટેશનની રાહ છે.” હાલ તેમની સ્થિતિ સ્થિર છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવિંદા હોસ્પિટલમાં દાખલ થયો હતો, જ્યારે તેની લાઇસન્સવાળી રિવોલ્વરથી અકસ્માતે ગોળી ચાલતા તેના  ઘૂંટણમાં લાગી હતી. તે સમયે પણ તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.


 

ગોવિંદાની તબિયત ખરાબ થવાની ખબર સાંભળીને ફેન્સ સોશિયલ મીડિયા પર તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version