Site icon News Continuous Bureau | Mumbai

Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ, જાણો કેવી રીતે થયો એક્ટર સાથે આ અકસ્માત

Govinda: બોલિવૂડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.

govinda was shot in the leg accident happened while cleaning the revolver

govinda was shot in the leg accident happened while cleaning the revolver

News Continuous Bureau | Mumbai

Govinda: બોલિવૂડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદાને રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. પોતાની જ ગોળીથી ઘાયલ થયેલા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 માં છવાઈ એનિમલ, શાહરુખ ખાન થી લઈને અનિલ કપૂર સુધી આ બોલિવૂડ સેલેબ્સ ને મળી ટ્રોફી, વાંચો વિજેતા ની યાદી અહીં

ગોવિંદા ને વાગી ગોળી 

મીડિયા રિપોર્ટ મુજબ  ગોવિંદા સવારે 4.45 વાગ્યે ઘરની બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. ગોવિંદા બહાર જતા પહેલા તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો.ત્યારે ભૂલ થી તેનાથી મિસફાયર થઇ ગયું. રિપોર્ટ મુજબ ગોવિંદાને ઘૂંટણ પાસે ગોળી વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિકેટ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


ગોવિંદાના મેનેજર એ એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે ‘અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે રિવોલ્વર સાફ કરીને કબાટમાં રાખતો હતો. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી, જે બાદ તે મિસ ફાયર થઈ ગઈ હતી. તેને ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. ગભરાવાની જરૂર નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version