Site icon

Govinda wife Sunita: શું શરાબી છે ગોવિંદા ની પત્ની? દારૂ પીવા પર સુનિતા અહુજા આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

Govinda wife Sunita: ગોવિંદા ની પત્ની સુનિતા અહુજા એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે શરાબ ની શોખીન છે.

govindas wife sunita ahuja reveals she drinks whole alcohol bottle when she is happy

govindas wife sunita ahuja reveals she drinks whole alcohol bottle when she is happy

News Continuous Bureau | Mumbai

Govinda wife Sunita: બોલિવૂડ માં દારૂ પીવો એ સામાન્ય વાત છે. પરંતુ શું તમે જાણો છે ગોવિંદા ની પત્ની સુનિતા દારૂ ની શોખીન છે. તાજેતર માં સુનિતા એ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને દારૂ ને લઈને એક ચોંકવાનરી પ્રતિક્રિયા આપી હતી સુનિતા એ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જયારે તે ખુશ હોય છે ત્યારે તે દારૂ ની આખી બોટલ પી જાય છે. તો ચાલો જાણીયે સુનિતા એ વધુ માં શું કહ્યું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hridhaan roshan: ઇબ્રાહિમ અલી ખાન કે આર્યન ખાન નહીં પરંતુ 17 વર્ષ નો આ સ્ટારકિડ બન્યો સોશિયલ મીડિયા સેન્સેશન, લોકો કરી રહ્યા છે તેના લુક ના વખાણ

સુનિતા છે દારૂ ની શોખીન 

સુનિતા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘જ્યારે મારા બાળકોનો જન્મદિવસ હોય છે ત્યારે હું ખૂબ ખુશ છું. જેમ કે તાજેતરમાં, યશને લોન્ચ કરવામાં આવ્યો હતો અને હું એટલી ખુશ હતી કે મેં આખી બોટલ પીધી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય ત્યારે પણ હું આખી બોટલ પીઉં છું.હું દરરોજ પીતી નથી, હું ફક્ત રવિવારે જ પીઉં છું, એ મારો ચીટ ડે છે. હું મારો જન્મદિવસ એકલી ઉજવું છું અને રાત્રે દારૂ પીઉં છું. પણ હું દિવસભર ભગવાનની પૂજા પણ કરું છું. મેં મારા બાળકોને આટલા વર્ષો આપ્યા અને હવે તેઓ મોટા થઈ ગયા છે, હવે હું મારા માટે જીવવા માંગુ છું. એટલા માટે હું મારા દરેક જન્મદિવસ પર એકલી જાઉં છું, 12 વર્ષ થઈ ગયા છે. ક્યારેક હું ગુરુદ્વારા, માતા મંદિર કે બીજા કોઈ મંદિરમાં જાઉં છું.’


પોતાની વાત ને આગળ વધારતા સુનિતા એ જણાવ્યું કે, ‘૮  વાગતા ની સાથે જ હું બોટલ ખોલું છું, એકલી કેક કાપીશ અને દારૂ પીશ. હું પૂજા કરીને પણ તેને સંતુલિત કરું છું. મને એકલા રહેવાનો આનંદ આવે છે કારણ કે જ્યારે તમે જન્મો છો, ત્યારે તમે એકલા હોવ છો, અને જ્યારે તમે મૃત્યુ પામો છો, ત્યારે પણ તમે એકલા હોવ છો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version