Site icon News Continuous Bureau | Mumbai

Sunita Ahuja: ગોવિંદાની પત્ની સુનિતા આહુજા ફરાહ ખાન સાથે મળી ને સંભાળશે જજ ની ખુરશી, કોરિયોગ્રાફર ના આ ટેલેન્ટ શો થી કરશે શરૂઆત

Sunita Ahuja: ફરાહ ખાન એ તેના યૂટ્યુબ શો માટે સુનિતા અને સાજિદ ની જજ તરીકે નિમણુંક કરી છે.આ શો થી મહિલાઓના છુપાયેલા ટેલેન્ટને મળશે મંચ

Govinda’s Wife Sunita Ahuja to Judge Talent Show ‘Aunty Kisko Bola?’ with Farah Khan

Govinda’s Wife Sunita Ahuja to Judge Talent Show ‘Aunty Kisko Bola?’ with Farah Khan

News Continuous Bureau | Mumbai

Sunita Ahuja: ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એ પોતાની યૂટ્યુબ ચેનલ  પર એક નવો ટેલેન્ટ શો ‘આન્ટી કિસકો બોલા?’ (Aunty Kisko Bola?) લોન્ચ કર્યો છે. આ શો ખાસ ભારતીય મહિલાઓ માટે છે, જેમાં ‘ ટેલેન્ટ ની કોઈ ઉંમર નથી’ એ થીમ પર આધારિત છે. શોના પહેલા એપિસોડમાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજા  અને ફરાહના ભાઈ સાજિદ ખાન જજ તરીકે જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Param Sundari: પરમ સુંદરી પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર! જાણો જાહ્નવી ની ફિલ્મ માં શું થયા ફેરફાર

મહિલાઓના છુપાયેલા ટેલેન્ટને મળશે મંચ

આ શોનો ઉદ્દેશ એ છે કે એવી મહિલાઓ જે ઘરના કામકાજ અને જવાબદારીઓ વચ્ચે પોતાનું ટેલેન્ટ  છુપાવી બેઠી છે, તેમને એક મંચ આપવામાં આવે. શો દરેક અઠવાડિયે નવા ગેસ્ટ જજ સાથે આવશે, અને મહિલાઓના વિવિધ હુનરોને ઉજાગર કરશે. ફરાહ ખાને શોનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું: “ઈન્ડિયા ની નંબર 1 આન્ટી ની શોધ શરૂ થઈ ગઈ છે!” 


ફરાહ ખાને અગાઉ પણ કુકિંગ શો અને બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું છે. હવે ‘આન્ટી કિસકો બોલા?’ દ્વારા તેઓ ફરી એક નવો અને અનોખો કન્સેપ્ટ લઈને આવી છે, જે મહિલાઓ માટે પ્રેરણાદાયક સાબિત થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version