Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતી સીને જગતના જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે થયું નિધન- આ ગંભીર બીમારીએ લીધો તેમનો ભોગ

 News Continuous Bureau | Mumbai

ગુજરાતી સીરિયલ્સ(Gujarati Serials), નાટકો, ફિલ્મ જગતના(Film world) લોકપ્રિય કલાકાર, અભિનેત્રી હેપ્પી ભાવસારનું (Actress Happy Bhavsar) માત્ર 45 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

Join Our WhatsApp Channel

પ્રાથમિક માહિતી અનુસાર અભિનેત્રીનું ફેફસાંના કેન્સરના(Lung cancer) કારણે મોડી રાત્રે નિધન થયું છે.  

હેપ્પી ભાવસારને એક મહિના પહેલાં જ લંગ કેન્સર અંગે જાણ થઇ હતી. 

પહેલાં સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તે જલ્દી જ સાજી થઇ જશે. પણ વિધાતાને કંઇક બીજું જ મંજૂર હોય તેમ થયું

અભિનેત્રીએ દૂરદર્શનની 'શ્યામલી'(Shyamali) સીરિયલ દ્વારા કોમર્શિયલ ડેબ્યુ (Commercial debut) કર્યું હતું અને તેમનું પાત્ર લજ્જા ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે રાજુ શ્રીવાસ્તવ-જાણો કોમેડિયનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અપડેટ વિશે

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version