Site icon News Continuous Bureau | Mumbai

Anant Ambani-Radhika Merchant 2nd pre-wedding : અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માં પરફોર્મ કરવા ક્રુઝ પર પહોંચ્યો ગુરુ રંધાવા, સ્ટાઇલ માં મારી એન્ટ્રી, જુઓ વિડીયો

Anant Ambani-Radhika Merchant 2nd pre-wedding : અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન ક્રુઝ પર ચાલી રહ્યા છે. હવે ગુરુ રંધાવા પણ આ ઇવેન્ટ માં પરફોર્મ કરવા ક્રુઝ પર પહોંચ્યો છે.

guru randhawa perform at anant and radhika second pre wedding celebration

guru randhawa perform at anant and radhika second pre wedding celebration

 News Continuous Bureau | Mumbai 

Anant Ambani – Radhika Merchant 2nd pre-wedding : અનંત અને રાધિકા 12 જુલાઈ એ લગ્ન ના બંધન માં બંધાશે. અંબાણી પરિવારે માર્ચ મહિનામાં અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ નું આયોજન જામનગર માં કર્યું હતું. હવે વધુ એક વખત અંબાણી પરિવારે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ નું આયોજન કર્યું છે.અનંત અને રાધિકા ના આ ફંક્શન એક ક્રુઝ પર થઇ રહ્યા છે જેમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ પહોંચી છે. હવે ગાયક ગુરુ રંધાવા ( Guru Randhawa ) પણ આ ફંક્શન માં પરફોર્મ કરવા ક્રુઝ પર પહોંચ્યો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

Anant Ambani-Radhika Merchant 2nd pre-wedding :  અનંત અને રાધિકા ના ફંક્શન માં પહોંચ્યો ગુરુ રંધાવા

અનંત ( Anant Ambani ) અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા પંજાબી ગાયક ગુરુ રંધાવા ઈટાલી પહોંચ્યો છે. તેને . ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ માં શિપ પર એન્ટ્રી કરી અને તે ક્રુઝ ની ઝલક પણ બતાવી.ગુરુ રંધાવાએ શેર કરેલા વીડિયોમાં તે કહી રહ્યો છે – ‘દરેકનું સ્તર બહાર આવશે, દરેકનું સ્તર બહાર આવશે.’

આ સમાચાર પણ વાંચો:  RRU : રાષ્ટ્રીય સુરક્ષા માટે આરઆરયુ ઇમર્જિંગ ગ્લોબલ એડ્રેસ: ગુજરાતના આદિવાસી યુવાનો અગ્નિવીર પરીક્ષામાં ઉત્તમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી ( Pre-wedding party ) ક્રૂઝમાં ચાર દિવસ સુધી ચાલશે, જેનો છેલ્લો દિવસ છે. આ ક્રૂઝની તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version