Site icon News Continuous Bureau | Mumbai

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ

Gustaakh Ishq Trailer: મનીષ મલ્હોત્રાની પહેલી ફિલ્મ 'ગુસ્તાખ ઇશ્ક' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે., નસીરુદ્દીન શાહના શાયર પાત્ર સાથે શાયરી અને પ્રેમની અનોખી કહાની

Gustaakh Ishq Trailer: Vijay Varma and Fatima Shine in Shayari-Filled Romance, Releasing November 25

Gustaakh Ishq Trailer: Vijay Varma and Fatima Shine in Shayari-Filled Romance, Releasing November 25

News Continuous Bureau | Mumbai

Gustaakh Ishq Trailer: લોકપ્રિય ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની પહેલી ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું  છે. ફિલ્મમાં વિજય વર્મા , ફાતિમા સના શેખઅને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં શાયરી અને રોમેન્ટિક થિમ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા

શાયરીથી ભરેલું ટ્રેલર

વિજય વર્મા એક યુવાન શાયર તરીકે નસીરુદ્દીન શાહના શાગિર્દ બને છે. શાયરી શીખતા શીખતા તેઓ તેમના ઉસ્તાદની દીકરી ફાતિમા સાથે પ્રેમમાં પડી જાય છે. ટ્રેલરમાં “કલમ જખ્મો પર રાખવી પડે છે” જેવી શાયરીઓ ચાહકોના દિલમાં ઊતરી ગઈ છે.ફિલ્મની કથા જૂની દિલ્હી પર આધારિત છે. નસીરુદ્દીન શાહ એક જાણીતા શાયર છે, જ્યારે ફાતિમા તેમની દીકરી છે. વિજય અને ફાતિમા વચ્ચે પ્રેમ ઊભો થાય છે, પણ પછી એક મોટો ટ્વિસ્ટ આવે છે – જે ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે.


ફિલ્મનું દિગ્દર્શન વિભા પુરીએ કર્યું છે. ગીતો ગુલઝાર દ્વારા લખાયા છે અને સંગીત વિશાલ ભારદ્વાજનું છે. ‘ગુસ્તાખ ઇશ્ક’ 25 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version