Site icon

Hanuman: બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કર્યા બાદ હવે ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે ‘હનુમાન’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તેજા સજ્જા ની ફિલ્મ

Hanuman: હનુમાન થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ ની ઓટીટી ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

hanuman ott release know where and when you watch teja sajja film

hanuman ott release know where and when you watch teja sajja film

News Continuous Bureau | Mumbai 

Hanuman: હનુમાન બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત તેજા સજ્જા ની ફિલ્મ હનુમાન 12 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે ચાહકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ હનુમાન ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા ના જીવન માં આવશે મોટો બદલાવ! શો માં થઇ રહી છે નવી એન્ટ્રી, જાણો સિરિયલ માં આવનાર નવા ટ્વિસ્ટ વિશે

 

 હનુમાનની ઓટિટિ રિલીઝ 

ફિલ્મ હનુમાન ના નિર્માતાઓએ ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા પછી ઓટીટી પર રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતા અને જનતા ટફ થી મળી રહેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, તેને સાત અઠવાડિયા પછી OTT પર લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘હનુમાન’ 2 માર્ચ, 2024 ના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના OTT પ્રીમિયરની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. 

 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version