Site icon News Continuous Bureau | Mumbai

Hardik pandya and Ananya pandey: શું અનંત અને રાધિકા ના લગ્ન માં બે તૂટેલા દિલ આવ્યા નજીક? હાર્દિક પંડ્યા અને અનન્યા ને લઈને સ્ટાફ મેમ્બરે કર્યો ચોંકાવનારો ખુલાસો

Hardik pandya and Ananya pandey: હાર્દિક પંડ્યા ના જ્યારથી છૂટાછેડા ના સમાચાર સામે આવ્યા છે ત્યારથી હાર્દિક નું નામ અનન્યા સાથે જોડાઈ રહ્યું છે, અનંત અને રાધિકા ના લગ્ન માં બંને ના ડાન્સ વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું હવે અંબાણી ના લગ્ન માં આવેલ એક કથિત સ્ટાફ મેમ્બરે આ બંને ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

hardik pandya and ananya panday came close at anant radhika wedding

hardik pandya and ananya panday came close at anant radhika wedding

News Continuous Bureau | Mumbai

Hardik pandya and Ananya pandey: અનંત ને રાધિકા ના લગ્ન માં બોલિવૂડ થી લઈને ક્રિકેટ જગત, રાજકારણી, વિદેશી હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા  હતા.ઘણા મીડિયા હાઉસે લગ્ન ની જાન થી લઈને તેમના લગ્ન સુધી ની દરેક ઝલક દર્શાવી હતી પરંતુ અંબાણી ના લગ્ન ની અંદર શું થયું તે પણ હવે સામે આવ્યું છે. હાર્દિક પંડ્યા ના જ્યારથી છૂટાછેડા ના સમાચાર સામે આવ્યા છે ત્યારથી હાર્દિક નું નામ અનન્યા સાથે જોડાઈ રહ્યું છે, અનંત અને રાધિકા ના લગ્ન માં બંને ના ડાન્સ વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું હવે અંબાણી ના લગ્ન માં આવેલ એક કથિત સ્ટાફ મેમ્બરે આ બંને ને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Natasha stankovic and hardik pandya: નતાશા અને હાર્દિક પંડ્યા એ કન્ફર્મ કર્યા તેમના છૂટાછેડા, મીડિયા ને કરી વિનંતી

હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે આવ્યા નજીક 

વાયરલ રેડિટ થ્રેડમાં, અંબાણી નાં લગ્નમાં કથિત રીતે સ્ટાફ મેમ્બર તરીકે કામ કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો છે કે “અનન્યા અને હાર્દિક વાસ્તવમાં લગ્નની જાન પછી સાથે હતા અને ઘણો ઘોંઘાટ હતો. ચેન્જિંગ રૂમની બહારના સ્ટાફે પણ તેને કંઈક કરતા સાંભળ્યા હતા.

Some Inside Tea from Ambani Wedding
byu/AutoModerator inBollyBlindsNGossip


 

તમને જણાવી દઈએ કે તાજેતર માં જ હાર્દિક પંડ્યા એ નતાશા સ્ટેનકોવિક થી છૂટાછેડાની જાહેરાત કરી છે જ્યારે અનન્યા પાંડેએ માર્ચમાં આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું. અનંતના લગ્નની જાન નો તેમનો વાઈરલ થયેલો ડાન્સ વીડિયો જોઈને લોકોને લાગ્યું કે તેમની વચ્ચે ચોક્કસ કંઈક રંધાઈ રહ્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version