Site icon News Continuous Bureau | Mumbai

Hardik pandya video: શું નતાશા ને ભૂલી ને આગળ વધ્યો હાર્દિક પંડ્યા? છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ક્રિકેટર નો આ અભિનેત્રી સાથે નો વિડીયો થયો વાયરલ

Hardik pandya video: હાર્દિક પંડ્યા ને નતાશા સ્ટેન્કોવિક ના છૂટાછેડા થઇ ગયા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બોલિવૂડ ની યુવા અભિનેત્રી સાથે ડાન્સ કરી રહ્યો છે.

hardik pandya and natasha divorced announce cricketer video viral with ananya pandey

hardik pandya and natasha divorced announce cricketer video viral with ananya pandey

News Continuous Bureau | Mumbai

Hardik pandya video:  હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિક ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા. આ સમાચાર પર હાર્દિક કે નતાશા તરફ થી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી હવે નાતરાશ એ તેના ઇન્ટાગ્રામ પર તેના અને હાર્દિક ના છૂટાછેડા ના સમાચાર ને કન્ફર્મ કર્યા છે. હવે હાર્દિક પંડ્યા ને નતાશા સ્ટેન્કોવિક ના છૂટાછેડા  થઇ ગયા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બોલિવૂડ ની યુવા અભિનેત્રી સાથે ડાન્સ કરી રહ્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urvashi rautela: ઉર્વશી રૌતેલા ના એક વિડીયો એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તે વિડીયો માં શું છે

 હાર્દિક પંડયા નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

નતાશા સાથેના છૂટાછેડાની પુષ્ટિ થતાં જ હાર્દિક પંડ્યા નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો અનંત અને રાધિકા ના લગ્ન ની જાન નો છે. જેમાં હાર્દિક પંડ્યા બોલિવૂડ ની યુવા અભિનેત્રી અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અનંત ના લગ્ન દરમિયાન પણ આ વિડીયો ચર્ચા માં આવ્યો હતો પરંતુ હાર્દિક ના છૂટાછેડાના સમાચાર સામે આવતા જ તે ફરીથી વાયરલ થઈ રહ્યો છે. 


હાર્દિક અને અનન્યા ના આ વિડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે કે, અંબાણીએ અનન્યા અને હાર્દિકની જોડી બનાવી છે. ઘણાએ તો એમ પણ લખ્યું કે બંને એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version