Site icon

હરનાઝ કૌર સંધૂ એ કાઉચ પર બેસીને આપ્યા પોઝ, તસવીરો એ વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

હરનાઝ કૌર સંધૂએ (Harnaaz Kaur sandhu) ઇંસ્ટાગ્રામ  (Instagram) એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો બોલ્ડ  અંદાજ જાેવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

તેણે વન પીસ ડ્રેસ (one piece dress) પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ (Harnaaz sandhu)ખૂબ જ સુંદર લાગે છે.  હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા બોલ્ડ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. 

તેણે આ ફોટોઝ ફિલિપીંસમાં (Philipinse) પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. 

હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ (instagram) પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરો (bold pics) શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદે માત્ર શરીર પર ફૂલ લગાવી ફોટો શેર કરતાં થઈ ટ્રોલ, ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા; જુઓ ફોટોગ્રાફ્સ

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version