Site icon News Continuous Bureau | Mumbai

Heeramandi: સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, રાજવી વિસ્તારની ગણિકાઓની વાર્તા છે ‘હીરામંડી’

Heeramandi: 'હીરામંડી' થી સંજય લીલા ભણસાલી ઓટિટિ પર ડેબ્યુ કરી રહ્યા છે. હવે સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ 'હીરામંડી' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ વેબ સિરીઝ રાજવી વિસ્તાર ની ગણિકાઓની આસપાસ ફરે છે.

heeramandi trailer released sanjay leela bhansali

heeramandi trailer released sanjay leela bhansali

News Continuous Bureau | Mumbai  

Heeramandi:  સંજય લીલા ભણસાલી તેમની વેબ સિરીઝ ‘હીરામંડી’ ને લઈને ચર્ચામાં છે. આ સિરીઝ થી તેઓ ઓટિટિ પર ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. હવે નેટફ્લિક્સ એ આ સિરીઝ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. 3 મિનિટ 11 સેકન્ડ ના આ વિડીયો માં તમને ભવ્ય સેટ, ગીરો, દમદાર ડાયલોગ બધું જ જોવા મળશે. આ ટ્રેલર જોઈ ને ચાહકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: રાજકારણમાં જોડાયા બાદ કંગનાએ ખરીદી અધધ આટલી મોંઘી ગાડી, ચૂંટણી નો પ્રચાર કર્યા બાદ સલૂનની ​​બહાર જોવા મળી અભિનેત્રી

 

‘હીરામંડી’ નું ટ્રેલર 

હીરામંડી ની વાર્તા આઝાદી પૂર્વેના ભારત પર આધારિત છે જ્યાં ‘ઇન્કલાબ’ના નારાઓએ જોર પકડ્યું હતું અને હીરામંડી ની ગલીઓમાં રહેતી મહિલાઓ પણ આઝાદીની લડતમાં કૂદી પડી હતી. ‘હીરામંડી’ એક શાહી વિસ્તારની વાર્તા છે, જ્યાં ‘ગણિકાઓ પાસે સત્તા છે, જેનાથી તેઓ સામાન્ય માણસને જ નહીં પરંતુ ‘નવાબો’ને પણ કાબૂમાં રાખે છે.ટ્રેલર આપણને એવા સમયમાં લઈ જાય છે જ્યારે વેશ્યાઓ રાણીઓ અને રાજાઓ તરીકે રાજ કરતી હતી.


હીરામંડી ના 3 મિનિટ 11 સેકન્ડ ના ટ્રેલર માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, શર્મિન સહગલ અને સંજીદા શેખ ની ગણિકાઓ તરીકે ભવ્યતા અને દમદાર અભિનય જોવા મળી રહ્યો છે. આ સિરીઝ માં ફરદીન ખાન, તાહા શાહ બદુશા, શેખર સુમન અને અધ્યયન સુમન જેવા કલાકારો નવાબની ભૂમિકા માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version