Site icon

Hema malini and rekha: હેમા માલિની અને રેખા એ લગાવી સ્ટેજ પર આગ, ડ્રિમ ગર્લ ના આ ગીત પર લગાવ્યા દિગ્ગ્જ અભિનેત્રીઓએ ઠુમકા

Hema malini and rekha: હાલમાં જ ડ્રીમ ગર્લ હેમા માલિની એ તેનો 75માં જન્મદિવસ ઉજવ્યો હતો, આ અવસર પર હેમા માલિની ની મિત્ર અને દિગ્ગ્જ રેખા એ સાથે મળી ને સ્ટેજ પર પરફોર્મ પરફોર્મ કર્યું હતું.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

hema malini and rekha dance togather on her song kya khub lagti ho

hema malini and rekha dance togather on her song kya khub lagti ho

News Continuous Bureau | Mumbai

Hema malini and rekha: બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ગઈ કાલે પોતાનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસની પાર્ટીમાં તેના મિત્રો અને પરિવારના સભ્યો સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સાથે જ તેની બર્થ ડે નાઈટના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાંથી એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિગ્ગ્જ અભિનેત્રી રેખા ને હેમા માલિની તેના ગીત ક્યા ખુબ લગતી હો પર ડાન્સ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

હેમા માલિની અને રેખા નો ડાન્સ થયો વાયરલ 

હેમા માલિની ના જન્મદિવસ ની પ્રતિ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રેખા અને હેમા માલિની ગીત ક્યા ખુબ લગતી હો પર ડાન્સ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં રેખાએ ઈશારો કર્યો કે તે આ ગીત હેમાને સમર્પિત કરી રહી છે, જે 75 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જ્યારે મ્યુઝિક વાગી રહ્યું હતું ત્યારે સ્ટેજ પર તેમની વચ્ચે થોડી વાતચીત થઈ હતી અને પછી ડાન્સ શરૂ થયો. પાર્ટી તેમના હિટ નંબરો પર લાઇવ પર્ફોર્મન્સથી ચમકી ઉઠી હતી.

 હેમા માલિની ના જન્મદિવસ ની પાર્ટી 

હેમા  ના જન્મદિવસ ની પાર્ટી માં ફિલ્મ  સ્ટાર્સ જેમ કે જયા બચ્ચન, પદ્મિની કોલ્હાપુરે, જેકી શ્રોફ, જીતેન્દ્ર, રાકેશ રોશન, સલમાન ખાન, રાજકુમાર રાવ, વિદ્યા બાલન, શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, માધુરી દીક્ષિત અને અન્ય ઘણા લોકો એ પણ હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચોઃ  Hema Malini Birthday: વધારે પડતી પતલી હોવાના રિજેક્ટ થઇ હતી હેમા માલિની, પછી આ રીતે બની બોલિવુડની ડ્રિમ ગર્લ

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version