Site icon

Hema Malini Dharmendra funeral reason: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારની ઝડપી કાર્યવાહીનું કારણ સામે આવ્યું, હેમા માલિનીએ દુઃખ સાથે કર્યો મોટો ખુલાસો

Hema Malini Dharmendra funeral reason: અભિનેત્રી હેમા માલિનીએ UAE ફિલ્મમેકર સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો, ફેન્સને અંતિમ દર્શન ન મળવાના કારણ પર તોડી ચૂપ્પી

Hema Malini reveals why Dharmendra’s funeral was rushed

Hema Malini reveals why Dharmendra’s funeral was rushed

News Continuous Bureau | Mumbai

Hema Malini Dharmendra funeral reason: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના નિધનને એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ ફેન્સ હજુ પણ અંતિમ દર્શન ન મળવાના કારણે નિરાશ છે. હવે તેમની પત્ની અને અભિનેત્રી હેમા માલિની એ UAEના ફિલ્મમેકર સાથેની વાતચીતમાં આ મુદ્દે ખુલાસો કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: જાહેરાત વિવાદ: કન્ઝ્યુમર કોર્ટમાં સલમાન ખાનની સ્પષ્ટતા – ‘મેં પાન મસાલા નહીં, માત્ર ઇલાયચીની જાહેરાત કરી હતી!’

“ધર્મેન્દ્ર ક્યારેય નબળા દેખાવા માંગતા નહોતા”

હેમા માલિનીએ કહ્યું – “ધર્મેન્દ્ર પોતાની આખી જિંદગીમાં ક્યારેય નહોતા ઈચ્છતા કે કોઈ તેમને નબળા અથવા બીમાર હાલતમાં જુએ. તેમના અંતિમ દિવસોમાં તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી… એટલી પીડાદાયક કે અમે પણ સહન કરી શકતા નહોતા. તેથી અંતિમ સંસ્કાર ઝડપથી કરવો એ બરાબર હતું.” હેમાએ જણાવ્યું કે તેઓ હંમેશા ધર્મેન્દ્રને પૂછતા – “તમારી સુંદર કવિતાઓ કેમ પ્રકાશિત નથી કરતા?” પરંતુ સમય મળ્યો નહીં. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે હવે અજાણ્યા લોકો તેમના વિશે લખશે, જ્યારે તેમના પોતાના શબ્દો દુનિયા સામે નહીં આવે.


સોશિયલ મીડિયા પર ફેન્સે અંતિમ દર્શન ન મળવા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હેમાએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પરિવારનો હતો અને ધર્મેન્દ્રની ઈચ્છા મુજબ લેવામાં આવ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version