Site icon News Continuous Bureau | Mumbai

Hema malini video: ફેન ના વ્યવહાર થી ગુસ્સે થયેલી હેમા માલિની થઇ ટ્રોલ, ટ્રોલર્સ એ આ અભિનેત્રી સાથે કરી ડ્રિમ ગર્લ ની સરખામણી

Hema malini video: બોલિવૂડ ની ડ્રીમ ગર્લ હેમા માલિની ની એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ ટ્રોલર્સ અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે.

hema malini viral video uncomfortable fan putting hand on shoulder

hema malini viral video uncomfortable fan putting hand on shoulder

News Continuous Bureau | Mumbai

 Hema malini video: હેમા માલિની એ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હોવા ઉપરાંત તે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ છે. તાજેતર માં હેમા માલિની મુંબઈ માં આયોજિત એક કાર્યક્રમ માં ભાગ લેવા આવી હતી જ્યાં અનુપ જલોટા પણ હાજર હતો. હવે આ કાર્યક્રમ માંથી હેમા માલિની નો કે વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ ટ્રોલર્સ અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા…’ના જેઠાલાલનું નામ સાંભળતા જ બબીતાજીનો મૂડ થઇ ગયો ઓફ, કહ્યું- ‘અરે ભાઈ… એ શો અલગ છે..’ જુઓ વિડીયો.. 

હેમા માલિની નો વિડીયો 

સોશિયલ મીડિયા પર હેમા માલિની ની એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, હેમા માલિની અને અનુપ જલોટા પાપારાઝી ને પોઝ આપી રહ્યા છે આ દરમિયાન હેમા માલિની ની કે એલ મહિલા ફેન ફોટો ક્લિક કરાવવા માટે હેમા માલિનીના ખભા પર હાથ મૂકે છે.જે હેમા ને પસંદ નથી આવતું અને તે થોડી ગુસ્સે થાય છે અને મહિલાને તેના પર હાથ ન મૂકવાનું કહે છે. ત્યારબાદ એક પુરુષ તે મહિલાને હેમા માલિનીથી થોડી અલગ કરે છે.


હેમા માલિની નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો ને હેમા માલિની નો આવો વ્યવહાર બિલકુલ પસંદ નથી આવી રહ્યો અને આ વીડિયો ની નીચે કોમેન્ટ કરીને લોકો હેમા માલિનીને ટ્રોલ પણ કરી રહ્યા છે.લોકો એ હેમા માલિની ના આવા વ્યવહાર ની સરખામણી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન સાથે કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version