Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: પ્રહલાદ કક્ક્ડ બાદ હવે હિમાની શિવપુરી એ કર્યો સલમાન ખાન નો ઐશ્વર્યા રાય પ્રત્યેના વલણ અંગેનો ખુલાસો

Salman khan: પ્રહલાદ કક્ક્ડ એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન અને ઐશ્વર્યા ના સંબંધ ને લઈને ખુલાસો કર્યો હતો હવે હિમાની શિવપુરી એ પણ તેમના સંબંધ ને લઈને વાત કરી છે.

Himani Shivpuri Recalls Salman Khan’s Comment on Aishwarya Rai – “She Thinks She’s Too Beautiful”

Himani Shivpuri Recalls Salman Khan’s Comment on Aishwarya Rai – “She Thinks She’s Too Beautiful”

News Continuous Bureau | Mumbai

Salman khan: અભિનેત્રી હિમાની શિવપુરી એ તાજેતરમાં એક પોડકાસ્ટ માં બોલીવૂડના જાણીતા કપલ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ના જૂના સંબંધ અંગે ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે એક વખત સલમાન ખાન ગુસ્સામાં ફિલ્મ સિટીના સેટ પર આવ્યો હતો અને ઐશ્વર્યા અંગે એક અજીબ ટિપ્પણી કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bads Of Bollywood: ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં આર્યન ખાને કર્યું શાહરુખ માટે આવું કામ, પાછળ જોતી રહી ગઈ ગૌરી ખાન, જુઓ પિતા-પુત્ર ના પળ નો વિડીયો

સલમાનનો ગુસ્સો – “પોતાને બહુ સુંદર માને છે

હિમાની શિવપુરીએ યાદ કર્યું કે જ્યારે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે રોહન સિપ્પીની ફિલ્મ નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે સલમાન સેટ પર આવ્યો અને ગુસ્સામાં કહ્યું: “ક્યા હૈ? ઇસકો સમજાઓ. વહીદા રહમાન કો દેખે. અપને આપ કો બોહત ખુબસુરત સમજતી હૈ.” હિમાનીએ તેને શાંત રહેવા માટે કહ્યું.હિમાનીએ ઐશ્વર્યા રાયને “સુંદરતા કરતા વધુ એક સારી વ્યક્તિ” ગણાવી. તેણે કહ્યું કે ઐશ્વર્યા ખૂબ વાંચેલી અને સમજદાર છે. “અમે ઘણી વાતો કરતા હતા. તે ખૂબ જ સારી વ્યક્તિ છે.”


સલમાન અને ઐશ્વર્યા વચ્ચેનો સંબંધ હમ દિલ દે ચુકે સનમ ના સેટ પર શરૂ થયો હતો. બંને લગભગ ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા, પણ 2002માં તેમનું બ્રેકઅપ થયું હતું. હિમાની શિવપુરીએ કહ્યું કે “એ કામ નહીં કર્યું. શું સમસ્યા હતી એ તો તેઓ જ જાણે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Kundrra| ઘૂંટણિયે બેસી કરણે તેજસ્વીને પહેરાવી વીંટી, દુબઈથી સામે આવ્યા રોમેન્ટિક વિઝ્યુઅલ્સ
Dhurandhar Controversy| બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ પર મોટું સંકટ દેશની સુરક્ષા સાથે બાંધછોડનો આક્ષેપ, હાઈકોર્ટે એક્શન લેવા આપ્યો મોટો આદેશ
Ahaan Panday| થિયેટર્સમાં મચશે ધમાલ! અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં અહાન પાંડેનો જોવા મળશે શાનદાર અંદાજ, ફેન્સ ઉત્સાહિત
Gullak Season 5| મિશ્રા પરિવાર ફરી કરાવશે મનોરંજન, ‘ગુલ્લક 5’ માં આવશે નવો ટ્વિસ્ટ, નોંધી લો રિલીઝ ડેટ
Exit mobile version