Site icon News Continuous Bureau | Mumbai

Hina Khan: હિના ખાને મુલતવી રાખી તેના લગ્ન ની પાર્ટી, વિડીયો માં જણાવ્યું અભિનેત્રી એ તેની પાછળ નું કારણ

Hina Khan: સ્ટેજ 4 બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. હવે હિના એ અમદાવાદ પ્લેન દુર્ઘટના ને કારણે તેના લગ્ન ની પાર્ટી મુલતવી રાખી છે.

Hina Khan Cancels Wedding Party After Plane Crash Apologizes to Paparazzi

Hina Khan Cancels Wedding Party After Plane Crash Apologizes to Paparazzi

News Continuous Bureau | Mumbai 

Hina Khan: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન એ તાજેતરમાં પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જૈસવાલ સાથે લગ્ન કર્યા હતા. 4 જૂને થયેલા લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. હિના ખાન પાપારાઝી માટે તેના લગ્ન ની એક પાર્ટી યોજવાની હતી, પણ 12 જૂને અમદાવાદ માં થયેલી વિમાન દુર્ઘટના પછી તેણે આ પાર્ટી રદ કરી દીધી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ પર ત્રણેય ખાને વ્યક્ત કર્યું દુઃખ, શાહરુખ, સલમાન અને આમિર ખાન એ પોસ્ટ માં કહી આવી વાત

હિના ખાને કેમેરા સામે માફી માંગી

હિના ખાને એક વીડિયો દ્વારા જણાવ્યું કે, “હું એક પાર્ટી યોજવા જઈ રહી હતી, પણ જે દુઃખદ ઘટના ગઈકાલે બની, તે જોઈને મને લાગ્યું કે આ સમયે ઉજવણી યોગ્ય નથી. હું માફી માંગું છું અને આ પાર્ટી હવે પછી રાખીશું.” હિના ખાને હાથ જોડીને પાપારાઝી પાસે માફી પણ માંગી.


લગ્ન પછી હિના અને રોકી પહેલીવાર ટીવી શો ‘પતિ પત્ની અને પંગા’ ના ખાસ એપિસોડમાં સાથે જોવા મળશે. બંનેએ આ એપિસોડ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને ટૂંક સમયમાં આ એપિસોડ ટીવી પર પ્રસારિત થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Exit mobile version