Site icon News Continuous Bureau | Mumbai

Hina Khan Trolled: હિના ખાન ના લગ્ન પર ઉઠ્યા સવાલ, સોશિયલ મીડિયા યુઝર્સ એ અભિનેત્રી પર લગાવ્યો આવો આરોપ

Hina Khan Trolled: હિના ખાને 13 વર્ષના સંબંધ બાદ રોકી સાથે કોર્ટ મેરેજ કર્યા છે, હવે સોશિયલ મીડિયા પર તેના ધર્મ આધારિત પ્રશ્નો ઉઠ્યા છે.

Hina Khan Faces Trolls After Marrying Hindu Boyfriend Rocky Jaiswal

Hina Khan Faces Trolls After Marrying Hindu Boyfriend Rocky Jaiswal

News Continuous Bureau | Mumbai 

Hina Khan Trolled: ટીવી અભિનેત્રી હિના ખાન એ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ  સાથે 4 જૂન, 2025 ના રોજ કોર્ટ મેરેજ કર્યા છે. લગ્નની તસવીરો હિના એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છાઓ મળવા લાગી. પરંતુ સાથે સાથે કેટલાક યુઝર્સે તેને મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવક સાથે લગ્ન કરવા બદલ ટ્રોલ પણ કરી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir Khan Surprises Fans: આમિર ખાન ના ફેન્સ માટે સારા સમાચાર, અભિનેતા ની આ ફિલ્મ હવે યુટ્યુબ પર ફ્રીમાં થશે ઉપલબ્ધ

લગ્ન પછી સોશિયલ મીડિયા પર ઉઠેલા પ્રશ્નો

હિનાની પોસ્ટ પર કેટલાક યુઝર્સે પ્રશ્ન કર્યો કે, “તમારા પતિએ ઇસ્લામ કબૂલ કર્યો છે?” તો બીજાએ લખ્યું, “કુરાન મુજબ મુસ્લિમ મહિલા એ મુસ્લિમ પુરુષ સિવાય બીજા સાથે લગ્ન નહીં કરવા જોઈએ.” કેટલાક યુઝર્સે તો હિના ની પરવરિશ પરપણ સવાલ ઉઠાવ્યા અને લખ્યું કે, “અલ્લાહ  તમને માફ નહીં કરે.” જ્યાં એક તરફ હિનાને ટ્રોલ કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ફિલ્મ અને ટીવી જગતના અનેક સેલિબ્રિટીઝ અને ફેન્સે તેમને શુભેચ્છાઓ આપી છે. ઘણા લોકોએ હિનાના નિર્ણયને બહાદુરીભર્યો ગણાવ્યો છે અને કહ્યું કે પ્રેમ ધર્મથી ઉપર હોય છે.


હિના અને રોકી 2012થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને વચ્ચેનો સંબંધ મજબૂત રહ્યો છે અને હવે 13 વર્ષ પછી તેમણે લગ્નનો નિર્ણય લીધો છે. લગ્ન એક ઇન્ટિમેટ સેરેમની માં રજિસ્ટર થયા હતા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version