Site icon

લંડનની સડકો પર જોવા મળી હિના ખાનની બોલ્ડ સ્ટાઈલ, ઓફ શોલ્ડરમાં અને રિવીલિંગ ડ્રેસ માં મળી જોવા; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી હિના ખાને (Hina Khan) પોતાના દમદાર અભિનયના દમ પર ઘર-ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે. તેમજ, કાન્સ દ્વારા, તે હવે દેશની બહાર પણ પોતાનું નામ રોશન કરવા માટે તૈયાર છે.

Join Our WhatsApp Community

આ દિવસોમાં હિના ખાન કાન્સ ફેસ્ટિવલ 2022ને (Cannes film festival) લઈને ચર્ચામાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ પરી થી  ઓછી દેખાતી નથી.

હિના ખાને લંડનના (London) રસ્તાઓ પર એક સુંદર ફોટોશૂટ (Photoshoot)કરાવ્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.

તસ્વીરોમાં અભિનેત્રીનું (Hina Khan)કર્વી ફિગર જોવા મળી રહ્યું છે, જેમાં તેનો ફ્લાઈંગ દુપટ્ટો તેને ખૂબ જ સિઝલિંગ લુક આપી રહ્યો છે. 

હિના ખાન છેલ્લા કેટલાક સમયથી કાન્સના રેડ કાર્પેટ (Cannes red carpet) પર સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો: શ્રીદેવીની પુત્રીએ બોડીકોન ડ્રેસમાં તેના પરફેક્ટ ફિગર ને કર્યું ફ્લોન્ટ, ઈન્ટરનેટ પર લાગ્યો બોલ્ડનેસ નો તડકો; જુઓ ફોટોગ્રાફ્સ

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version