Site icon

હિના ખાને શેર કરી પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો, બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર

ટેલિવઝન જગતની જાણીતી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. એક સમયે ટીવીની સંસ્કારી બહુની છબિ ધરાવનાર હિના ખાનની ગણતરી હવે મોસ્ટ સ્ટાઈલિશ આઈકનમાં થાય છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ પણ રહે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. ત્યારે હવે પોતાના ફેન્સ માટે હિનાએ બોલ્ડ ફોટોશૂટની ફોટો શેર કરી છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ફોટોની ખાસ વાત એ છે કે, હિના ખાનનો ધમાકેદાર લુક. આ ફોટમાં હિના ખાન બ્લેક આઉટફિટમાં સિજલિંગ પોઝ આપતી નજર આવી રહી છે. હિના આ તસવીરોમાં ખૂબસૂરત અને સ્ટાઈલિશ નજર આવી રહી છે.હિનાના આ બોલ્ડ અંદાજને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં, યુઝર્સ  હિનાના વખાણ કરી રહ્યા છે

હિના ખાનની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં રિયાલિટી શો બિગ બોસ 14 માં જોવા મળી હતી. તેણે ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લા સાથે સિનિયર તરીકે શોમાં પ્રવેશ કર્યો હતો. જોકે, બિગ બોસના ઘરે બે અઠવાડિયા રોકા્યા બાદ તે બહાર નીકળી ગઈ હતી.

ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ થી અભિનેત્રીએ મજબૂત ઓળખ બનાવી હતી. આ પછી તે ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ 13’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. તેને દરેક શોમાં સારી રીતે પસંદ કરવામાં આવી હતી.

દેશમાં કોરોનાના દૈનિક કેસમાં એક જ દિવસમાં થયો 40 ટકાનો તોતિંગ ઉછાળો, ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 3509નાં મોતથી ખળભળાટ

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version