Site icon News Continuous Bureau | Mumbai

Hina Khan Video: ‘મને ખબર નથી કાલે મારી સાથે શું થશે’- હિના ખાને શેર કર્યો તેના લગ્ન નો ઇમોશનલ વિડીયો

Hina Khan Video: ટીવી અભિનેત્રી હિના ખાન એ પોતાના લગ્નનો ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં રોકી સાથેના લાગણીસભર પળો દર્શાવ્યા છે.

Hina Khan Shares Emotional Wedding Video with Rocky Jaiswal

Hina Khan Shares Emotional Wedding Video with Rocky Jaiswal

News Continuous Bureau | Mumbai 

Hina Khan Video: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન એ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તાજેતર માં તેને સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી અને હવે એક ઇમોશનલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Muzammil Ibrahim Claims: આ મોડલ અને અભિનેતા એ દીપિકા પાદુકોણ ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, બંને કરી ચુક્યા છે એકબીજા ને ડેટ, જાણો વિગતે

વિડિયો માં હિનાની લાગણીસભર પ્રતિભાવ

વિડિયો દરમિયાન હિના લગ્નની કસમો લેતી જોવા મળે છે. તે રોકી ને કહે છે, “પ્રેમ મળવો સુંદર છે, પણ એક સ્ત્રીને સ્વીકારવું, ખાસ કરીને જ્યારે તેની જિંદગીમાં અનિશ્ચિતતાઓ હોય… મને ખબર નથી કે આવતીકાલે શું થશે. મારી બધી ખામીઓ સાથે મને સ્વીકારવું એ મારા માટે સૌથી મોટું આશીર્વાદ છે.” રોકી પણ ભાવુક થઈને કહે છે, “હિના માત્ર મારી દુનિયા નથી, તે મારી આત્મા છે, મારું દિલ છે. બધું ત્યારે જ અર્થ ધરાવે છે જ્યારે તે સ્મિત કરે છે. તેથી બધાએ ખાતરી કરવી છે કે તે હંમેશા સ્મિત કરતી રહે. I love you.” હિના પણ જવાબ આપે છે, “I love you too.”


હિના ખાન એ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી ઓપલ ગ્રીન હેન્ડલૂમ સાડી પહેરી હતી, જ્યારે રોકીએ ઓફ-વ્હાઇટ કુર્તા પહેર્યો હતો. હાલ હિના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!
Diljit Dosanjh Vancouver Concert| દિલજીત દોસાંઝ પર ભડક્યા ફેન્સ? વેનકુવર કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે કેમ થઈ નારેબાજી, જાણો અંદરની વાત
Piku Movie BTS Video| ‘પીકુ’ ની યાદોએ ફરી આંખો ભીની કરી શૂજિત સરકારે શેર કર્યો શૂટિંગનો ખાસ વીડિયો, ઇરફાન ખાનને યાદ કરી ચાહકો થયા ભાવુક
Samay Raina Kapil Sharma Show। સમય રૈનાએ કપિલ શર્માના સ્ટેજ પર લગાવી આગ! રણવીર અલ્લાહબાદિયા સાથે મળીને ‘વર્લ્ડ લાફ્ટર ડે’ બનાવશે યાદગાર
Exit mobile version