Site icon News Continuous Bureau | Mumbai

Hina khan: કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કર્યું આ કામ, લોકો કરી રહ્યા છે અભિનેત્રી ની હિંમત ના વખાણ

Hina khan: હિના ખાન કેન્સર સામે જંગ લડી રહી છે. અભિનેત્રી ને બ્રેસ્ટ કેન્સર છે. હિના તેની હેલ્થ ને લગતું અપડેટ શેર કરતી રહે છે હવે હિના ખાને એવુ કામ કર્યું છે કે લોકો તેના વખાણ કરી રહ્યા છે.

hina khan shaves her head get bald amid chemotherapy sessions

hina khan shaves her head get bald amid chemotherapy sessions

News Continuous Bureau | Mumbai

Hina khan: હિના ખાન કેન્સર સામે જંગ લડી રહી છે. અભિનેત્રી ને બ્રેસ્ટ કેન્સર છે.હાલ હિના ખાન કેન્સર ની સારવાર લઇ રહી છે. હિના ખાન તેની સારવાર અને તેના સ્વાસ્થ્ય સંબંધિત દરેક અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ હિના ખાને એક વિડીયો શેર કર્યો છે જે જોઈને લોકો તેની હિંમત ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 માં મેડલ જીત્યા બાદ ખુશી થી ઝૂમી ઉઠી નીતા અંબાણી, મનુ ભાકર માટે કહી આ વાત

હિના ખાને શેર કર્યો વિડીયો 

હિના ખાને તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એ તેના સ્કિન કેર રૂટિન વિશે વાત કરી રહી છે. આ દરમિયાન તેના માથા પર ની ટોપી એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં હિના ખાને ટકલુ  કરાવ્યું છે. તે પોતાનું ટકલુ છુપાવીને, ચહેરા પર સ્મિત સાથે વાત કરી રહી છે.. હિના ની કાળી ટોપી ની કિનારી માંથી તેનું મુંડન કરેલું માથું દેખાઈ રહ્યું છે.


તમને જણાવી દઈએ કે હિના ખાન કીમો થેરાપી લઇ રહી છે જેમાં વાળ જતા રહેવા સામાન્ય બાબત છે. હિના ખાન નો આ વિડીયો જોયા બાદ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના ની સાથે સાથે તેની હિંમત ના પણ વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version