Site icon News Continuous Bureau | Mumbai

Hina khan wedding: લગ્ન ના બંધન માં બંધાઈ હિના ખાન, અભિનેત્રી એ કર્યા રોકી જયસ્વાલ સાથે રજીસ્ટર મેરેજ, જુઓ ફોટોગ્રાફ્સ

Hina khan wedding: ખાન એ પોતાના લાંબા સમય ના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા છે.અભિનેત્રીએ એક ઇન્ટિમેટ સમારંભમાં કોર્ટ મેરેજ કર્યા છે, જેની તસવીરો સામે આવી છે.

hina khan ties knot with long time boyfriend rocky jaiswal

hina khan ties knot with long time boyfriend rocky jaiswal

News Continuous Bureau | Mumbai 

Hina khan wedding: ટીવી અભિનેત્રી હિના ખાન એ પોતાના લાંબા સમય ના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા છે. હિના ખાનએ પોતાના કોર્ટ મેરેજ ની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman Khan: ભારે સુરક્ષા વચ્ચે મુંબઈ ના રોડ પર ફરતો જોવા મળ્યો સલમાન ખાન, ભાઈજાન ના વિડીયો પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા

હિના ખાને શેર કરી તસવીરો 

હિના ખાનએ પોતાના લગ્ન માટે મનીષ મલ્હોત્રા ડિઝાઇન કરેલ ઓપલ ગ્રીન સાડી પહેરી હતી. તેણે પિંક બ્લાઉઝ અને ગોલ્ડન જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.આ ઉપરાંત હિના એ તેના હાથ અને પગ માં સુંદર મહેંદી પણ મૂકી હતી. રોકી જયસ્વાલ એ પણ પોતાના લગ્ન માટે વ્હાઈટ કુર્તા ફર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળ્યો હતો.


હિના ખાને તેના લગ્ન ની તસવીરો શેર કરતા લખ્યું,  ‘બે અલગ અલગ દુનિયામાંથી, અમે પ્રેમની દુનિયા બનાવી. અમારા મતભેદો દૂર થયા, અમારા હૃદય એક થઈ ગયા, એક એવું બંધન બનાવ્યું જે જીવનભર ટકી રહેશે.અમે અમારું ઘર છીએ, પ્રકાશ અને આશા છીએ અને સાથે મળીને આપણે બધા અવરોધોને પાર કરીએ છીએ. આજે, આપણું જોડાણ હંમેશા માટે પ્રેમ અને કાયદામાં બંધાયેલું છે. પત્ની અને પતિ તરીકે અમે તમારા આશીર્વાદ અને અભિનંદન ઇચ્છીએ છીએ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra Mahesh Babu Varanasi Film પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુની ફિલ્મ ‘વારાણસી’નું ૯૦ ટકા શૂટિંગ પૂર્ણ ભવ્ય સિનેમેટિક પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં
Amitabh Bachchan KBC 18 Unfulfilled Dream કૌન બનેગા કરોડપતિ ૧૮ માં અમિતાભ બચ્ચને વ્યક્ત કર્યો અફસોસ કહ્યું જીવનમાં આ એક સપનું અધૂરું રહી ગયું
RGV Mohit Suri Underworld Movie દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લોહિયાળ દુશ્મની પર બનશે ફિલ્મ રામ ગોપાલ વર્મા અને મોહિત સૂરી લાવશે ‘ધુરંધર’થી પણ મોટી એક્શન ફિલ્મ
Mirzapur The Movie Box Office Records બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની ૨૦૨૬ની ૫મી હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ..
Exit mobile version