Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્કાર 2023: નાટુ-નાટુ પર ઝૂમ્યા હોલિવુડ સ્ટાર્સ, કાલ -રાહુલ ની લાઈવ પર્ફોર્મન્સે મચાવી ધૂમ

95મા ઓસ્કાર એવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ. આ ઈવેન્ટમાં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' એ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ચાહકો માટે આ ખૂબ જ ખુશીની વાત છે.હવે ફિલ્મ આરઆરઆર ના ગીત નાટુ નાટુ ના પરફોર્મન્સ પર તેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું છે.

Hollywood stars flocked to Natu-Natu Kal-Rahul's live performance created a stir

ઓસ્કાર 2023: નાટુ-નાટુ પર ઝૂમ્યા હોલિવુડ સ્ટાર્સ, કાલ -રાહુલ ની લાઈવ પર્ફોર્મન્સે મચાવી ધૂમ

News Continuous Bureau | Mumbai

ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ The Elephant Whispers એ ઓસ્કાર 2023 જીતીને ઈતિહાસ રચ્યો છે. નિર્માતા ગુનીત મોંગાની આ ફિલ્મને ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય ભારતીય ફિલ્મ ‘RRR’ ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ વર્ષે ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ‘RRR’ આ શ્રેણીમાં નામાંકન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ચાહકોએ તેની જીત પર તેમની આશાઓ બાંધી છે.

Join Our WhatsApp Channel

 

નાટુ નાટુ ની લાઇવ પર્ફોર્મન્સ પર ઝુમ્યું હોલિવુડ 

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે  નાટુ નાટુ ગીતના જીવંત પ્રદર્શનની જાહેરાત કરી. RRRના આ ગીતે દુનિયાભરના ચાહકોને દિવાના બનાવી દીધા છે. ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજે ઓસ્કાર 2023ના સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરીને હલચલ મચાવી હતી.

પરફોર્મન્સ ને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન 

આ પરફોર્મન્સ દરમિયાન સ્ટાર્સ પોતાને ડાન્સ કરતા રોકી શક્યા ન હતા. આ પ્રદર્શનને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version