Site icon News Continuous Bureau | Mumbai

Housefull 5: હાઉસફુલ 5 એ તેની રિલીઝ પહેલા જ કરી લીધી અધધ આટલા કરોડ ની કમાણી

Housefull 5: હાઉસફુલ 5 રિલીઝ માટે તૈયાર છે પરંતુ શું તમે જાણો છો ફિલ્મે તેની રિલીઝ પહેલા જ કરોડો ની કમાણી કરી લીધી છે તો ચાલો જાણીયે કેવી રીતે

Housefull 5 Earns 135 Crore Before Release

Housefull 5 Earns 135 Crore Before Release

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

Housefull 5: અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન જેવી મલ્ટીસ્ટાર કાસ્ટ સાથે આવેલી ફિલ્મ ‘હાઉસફુલ 5’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલર પછીથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફિલ્મ 5000 સ્ક્રીન પર રિલીઝ થવાની છે અને એના કારણે એ ગ્રાન્ડ રિલીઝ તરીકે ગણાય છે. ખાસ વાત એ છે કે ફિલ્મે રિલીઝ પહેલા જ 135 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સમાચાર પણ વાંચો: Deepika Padukone: સંદીપ રેડ્ડી વાંગા વિવાદમાં દીપિકા પાદુકોણ ને મળ્યો વધુ એક વ્યક્તિ નો સાથ, અભિનેત્રી વિશે કહી આવી વાત

 

ફિલ્મે રિલીઝ પહેલા કેવી રીતે કમાયા 135 કરોડ?

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ અને મ્યુઝિક ડીલ્સ દ્વારા ‘હાઉસફુલ 5’એ રિલીઝ પહેલા જ 135 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું કુલ બજેટ 375 કરોડ છે, જેમાંથી 225 કરોડ પ્રોડક્શન કોસ્ટ છે. આ રીતે, ફિલ્મે રિલીઝ પહેલા જ પોતાનું મોટું ફાઇનાન્શિયલ બેકઅપ તૈયાર કરી લીધું છે.


ફિલ્મના નિર્માતાઓએ એક નવો એક્સપેરિમેન્ટ કર્યો છે – ‘હાઉસફુલ 5’માં બે અલગ-અલગ ક્લાઈમેકસ હશે. દરેક વર્ઝનમાં મર્ડર મિસ્ટ્રી પ્લોટમાં અલગ હત્યારો હશે. આ નવીનતા ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે અને દર્શકોમાં ઉત્સુકતા વધારી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version