Site icon News Continuous Bureau | Mumbai

Housefull 5 OTT Release: ઓટીટી પર રિલીઝ થઇ હાઉસફુલ 5, જાણો ક્યાં જોઈ શકશો અક્ષય કુમારની કોમેડી ફિલ્મ

Housefull 5 OTT Release: અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખની ત્રિપુટી ફરીથી હસાવશે, પ્રાઈમ વિડીયો પર હાઉસફુલ 5 ફિલ્મ નું સ્ટ્રીમિંગ શરૂ થઇ ગયું છે.

Housefull 5 OTT Release Akshay Kumar's Comedy Film Now Streaming on Prime Video

Housefull 5 OTT Release Akshay Kumar's Comedy Film Now Streaming on Prime Video

News Continuous Bureau | Mumbai

Housefull 5 OTT Release: બોલીવૂડની લોકપ્રિય કોમેડી ફિલ્મ શ્રેણી ‘હાઉસફુલ’ની પાંચમી કડી ‘હાઉસફુલ 5’ હવે પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ સહિત અનેક દિગ્ગજ કલાકારો જોવા મળશે. ફિલ્મને તરૂણ મનસુખાનીએ લખી અને ડિરેક્ટ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhadak 2 Review: શું તમે પણ આ વિકેન્ડ ધડક 2 જોવાનો બનાવી રહ્યા છે પ્લાન? તો જાણી લો કેવી છે સિદ્ધાંત અને તૃપ્તિ ની ફિલ્મ

ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી સાથે કોમેડીનો તડકો

‘હાઉસફુલ 5’માં માત્ર કોમેડી નહીં પરંતુ મર્ડર મિસ્ટ્રી પણ છે. એક ક્રૂઝ શિપ પર અરબપતિ મિસ્ટર ડોબરિયાલના 100મા જન્મદિવસની પાર્ટી દરમિયાન તેમની રહસ્યમય મોતથી કહાનીમાં નવો વળાંક આવે છે.મિસ્ટર ડોબરિયાલના ત્રણ પુત્ર તરીકે અક્ષય, અભિષેક અને રિતેશના પાત્રો પોતાને ‘જોલી’ તરીકે ઓળખાવે છે અને દાવા કરે છે કે તેઓ તેમના ગુમ થયેલા પુત્ર છે.


‘હાઉસફુલ 5’ હવે પ્રાઈમ વિડીયો પર ભારતમાં અને વિશ્વના 240થી વધુ દેશોમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. ફિલ્મ હિન્દી ભાષામાં છે અને તેના હાસ્ય સાથે દર્શકોને મનોરંજન આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Tara Sutaria In Mahavatar વિકી કૌશલની મેગા બજેટ ફિલ્મ ‘મહાવતાર’માં તારા સુતારિયાની એન્ટ્રી? ફીમેલ લીડ માટે ચર્ચાઓ તેજ
Vividh Bharati Foundation Day ભારતીય રેડિયોનો સુવર્ણ ઈતિહાસ ૩ ઑક્ટોબર ૧૯૫૭ના રોજ ગૂંજ્યો હતો ‘વિવિધ ભારતી’નો પહેલો સૂર, જાણો તેની શરૂઆતની રોચક કહાની
Exit mobile version