Site icon News Continuous Bureau | Mumbai

Housefull 5 OTT Release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી હાઉસફુલ 5 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

Housefull 5 OTT Release: 6 જૂને રિલીઝ થયેલી ફિલ્મ 'હાઉસફુલ 5' ની ઓટીટી રિલીઝ હવે જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે

Housefull 5 OTT Release Amazon Prime Likely to Stream the Film in July

Housefull 5 OTT Release Amazon Prime Likely to Stream the Film in July

News Continuous Bureau | Mumbai

Housefull 5 OTT Release: મલ્ટીસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’ હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રદર્શન કરી રહી છે. હવે ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મના ડિજિટલ હક્ક એમેઝોન પ્રાઈમ વિડીયો એ ખરીદ્યા છે અને જુલાઈના પહેલા સપ્તાહમાં તેનું સ્ટ્રીમિંગ શરૂ થઈ શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir Kapoor New Look: રણબીર કપૂર ની નવો લુક જોઈ ચાહકો થયા આશ્ચર્યચકિત,અભિનેતા નો આવો અવતાર જોઈ લોકો એ આપી પ્રતિક્રિયા

ઓટીટી રિલીઝનો નિર્ણય કેમ લેવાયો?

ફિલ્મની થિયેટર પર મિશ્ર પ્રતિક્રિયા મળતા નિર્માતાઓએ ઓગસ્ટની જગ્યાએ જુલાઈમાં જ ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એમેઝોન પ્રાઈમ વિડીયો અથવા નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.ફિલ્મના નિર્માતાઓએ આશા રાખી હતી કે ‘હાઉસફુલ 5’ મોટી હિટ સાબિત થશે, પરંતુ ફિલ્મે ઓપનિંગ ડે પર 24 કરોડ અને બીજા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનો કુલ બજેટ લગભગ 240 કરોડ રૂપિયા છે, જેને ધ્યાનમાં રાખીને આ કમાણીને “સરેરાશ” માનવામાં આવી રહી છે.


ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સોનમ બાજવા, નરગિસ ફખરી, બોબી દેઓલ , મોના સિંહ , નાના પાટેકર,સંજય દત્ત, જેકી શ્રોફ સહિત કુલ 19 કલાકારો છે. આ ફિલ્મ હાસ્ય અને મનોરંજનથી ભરપૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Uncut Version।ફિલ્મ ‘ધુરંધર ૨’ ના વિવાદિત સીન્સ પર કાતર ફરી? કટ અને સેન્સરશિપને લઈને સામે આવ્યા મોટા સમાચાર!
Yash Toxic Movie Update। ‘ટોક્સિક’ના રિશૂટની અફવાઓ પર મેકાર્સે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ!
Alpha Teaser Review। ‘આલ્ફા’માં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોઈ બિગ બી થયા ગદગદ, વખાણ કરતા કહી આ મોટી વાત!
Janhvi Kapoor Horror Film। ગ્લેમર બાદ હવે રૂવાડાં ઊભા કરશે જ્હાનવી કપૂર, નવી હોરર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી!
Exit mobile version