Site icon

Housefull 5A vs Housefull 5B: અક્ષય કુમાર ની ફિલ્મ હાઉસફુલ 5 ના રિલીઝ થયા છે બે કલાઇમેકસ, જાણો ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’ માં શું ફરક છે

Housefull 5A vs Housefull 5B: અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5 ના બે વર્ઝન રિલીઝ થયા છે, જેમાં અંતમાં બદલાય છે આખી વાર્તા

Housefull 5A vs Housefull 5B Two Endings One Mystery

Housefull 5A vs Housefull 5B Two Endings One Mystery

News Continuous Bureau | Mumbai 

Housefull 5A vs Housefull 5B: બોલીવૂડની મોસ્ટ વેઇટેડ કોમેડી ફિલ્મ “હાઉસફુલ 5” હવે બે અલગ અલગ વર્ઝનમાં રિલીઝ થઈ છે – “હાઉસફુલ 5A” અને “હાઉસફુલ 5B”. બંને ફિલ્મોમાં શરૂઆતથી ઇન્ટરવલ સુધી વાર્તા લગભગ એક જેવી છે, પરંતુ ઇન્ટરવલ પછી આખો પ્લોટ બદલાઈ જાય છે. સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે કયું વર્ઝન વધુ રસપ્રદ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jaideep Ahlawat: જયદીપ અહલાવત એ મુંબઈ ના પોશ એરિયા માં ખરીદ્યો અધધ આટલા કરોડ નો ફ્લેટ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B

ફિલ્મના વર્ઝન “5A”માં ક્રૂઝ પર એક હત્યા થાય છે અને તપાસ માટે સંજય દત્ત અને જેકી શ્રોફ આવે છે. તપાસ દરમિયાન ખુલાસો થાય છે કે અભિષેક બચ્ચન અને ફરદીન ખાન હત્યારા છે. તેઓએ મિલિયન પાઉન્ડની સંપત્તિ માટે પ્લાન બનાવ્યો હતો.બીજા વર્ઝન “5B”માં અંતમાં ચિત્રાંગદા સિંહ અને અભિષેક બચ્ચન હત્યારા તરીકે બહાર આવે છે. તેઓએ ક્રૂઝ પર ચઢતા પહેલા જ 69 બિલિયન પાઉન્ડ માટે ડીલ કરી હતી. શું તેઓ સફળ થાય છે કે નહીં, તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.


બંને વર્ઝનમાં અંતે બોબી દેઓલ નો કેમિયો જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે શું બોબી દેઓલ જ અસલી જૉલી છે? શું તે રણજીતની પહેલી પત્નીનો પુત્ર છે અને સંપત્તિનો વારસદાર છે? આ રહસ્ય પણ ફિલ્મના અંત સુધી જળવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mardaani 3 Box Office Collection Day 6: ‘મર્દાની 3’ ની બોક્સ ઓફિસ પર ધીમી રફ્તાર: છઠ્ઠા દિવસે કમાણીમાં મોટો ઘટાડો; જાણો રાની મુખર્જીની ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન
Animal Park Update: ‘એનિમલ પાર્ક’ માં રણબીર કપૂરનો ડબલ ડોઝ: સંદીપ રેડ્ડી વાંગાએ શૂટિંગની તારીખ કરી કન્ફર્મ; જાણો કેવી હશે વાર્તા
Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
Exit mobile version