Site icon

War 2: ‘વોર 2’ માટે હૃતિક અને જુનિયર એનટીઆરએ ફેન્સને કરી ખાસ અપીલ, જાણો બંને સુપરસ્ટાર્સ એ શું કહ્યું

War 2: 14 ઓગસ્ટે રિલીઝ થનારી ‘વૉર 2’ ફિલ્મ માટે હૃતિક રોશન અને જુનિયર એનટીઆરએ દર્શકોને કહ્યુ કે ફિલ્મના સ્પૉઇલર્સ ના ફેલાવતા.

Hrithik Roshan and Jr NTR Urge Fans to Keep ‘War 2’ Spoilers Safe

Hrithik Roshan and Jr NTR Urge Fans to Keep ‘War 2’ Spoilers Safe

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડની મોસ્ટ અવેઇટેડ એક્શન ફિલ્મ ‘વૉર 2’ (War 2) 14 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો હૃતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Jr NTR)એ તેમના ફેન્સ અને મીડિયા સમક્ષ ખાસ અપીલ કરી છે કે ફિલ્મના Spoilers (સ્પૉઇલર્સ) ન ફેલાવાય. બંનેએ કહ્યું કે ફિલ્મનો સાચો આનંદ ત્યારે જ આવે છે જ્યારે દર્શક તેને સિનેમાઘરોમાં જોઈને અનુભવ કરે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની આ અભિનેત્રી એ અધવચ્ચે શો ને કહ્યું અલવિદા, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ

હૃતિક રોશન: “ફિલ્મ પ્રેમથી બનાવી છે, Spoilersને સુરક્ષિત રાખો”

હૃતિક રોશન (Hrithik Roshan)એ કહ્યું કે “વૉર 2” ફિલ્મને ખૂબ પ્રેમ, સમય અને જુસ્સાથી બનાવવામાં આવી છે. તેમણે ફેન્સ, મીડિયા અને ઓડિયન્સને વિનંતી કરી કે Spoilers (સ્પૉઇલર્સ)ને કોઈ પણ રીતે જાહેર ન કરવામાં આવે. “ફિલ્મના ટવિસ્ટ (Twist) અને મોમેન્ટ્સ સિનેમાઘરમાં જોઈને જ સાચો અનુભવ થાય છે,” એમ તેમણે જણાવ્યું.


જુનિયર એનટીઆર (Jr NTR)એ પણ Spoilers (સ્પૉઇલર્સ) અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દરેક દર્શકને ફિલ્મ જોઈને એ જ મજા અને રોમાંચ અનુભવવો જોઈએ જે પહેલો દર્શક અનુભવતો હોય. Spoilers કોઈ મજાક નથી, એ ફિલ્મના જોવાના અનુભવ ને ખરાબ કરી શકે છે. “ફિલ્મને એક રહસ્ય   જ રહેવા દો,” એમ તેમણે ઉમેર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version