Site icon

Hrithik roshan and saba azad: શું અનંત અને રાધિકા બાદ હવે રિતિક રોશન અને સબા આઝાદ બંધાશે લગ્ન ના બંધન માં? અભિનેત્રી ની એક પોસ્ટ એ વધાર્યો લોકો નો ઉત્સાહ

Hrithik roshan and saba azad: રિતિક રોશન અભિનેત્રી સબા આઝાદ ને ડેટ કરી રહ્યો છે. લોકો હવે કપલ ના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં સબા આઝાદ એ એક પોસ્ટ શેર કરી છે જેને લઈને લોકો માં તેમના લગ્ન ની અટકળો ચાલુ થઇ ગઈ છે.

hrithik roshan and saba azad marriage hint by actress post

hrithik roshan and saba azad marriage hint by actress post

News Continuous Bureau | Mumbai

Hrithik roshan and saba azad: રિતિક રોશન અભિનેત્રી સબા આઝાદ ને ડેટ કરી રહ્યો છે.બંને ઘણીવાર સાથે લંચ, ડિનર કે પછી પાર્ટી કરતા જોવા મળ્યા છે.લોકો હવે કપલ ના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં સબા આઝાદ એ એક પોસ્ટ શેર કરી છે જેને લઈને લોકો માં તેમના લગ્ન ની અટકળો ચાલુ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Sara tendulkar: સચિન તેંડુલકર ની દીકરી પણ કરશે બોલિવૂડમાં એન્ટ્રી! સારા તેંડુલકર ના એક વિડીયો એ વધારી લોકો ની ઉતેજના

સબા આઝાદ ની પોસ્ટ 

તાજેતર માં સબા આઝાદે તેની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે પોતાની રીંગ ફિંગર પર મેટાલિક રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ પોસ્ટ સાથે સબા એ કેપ્શન માં લખ્યું છે, ‘જલદી જ ખુલાસો’, જેના પર બોયફ્રેન્ડ રિતિક રોશને ટિપ્પણી કરી છે અને લખ્યું છે કે ‘રાહ જોઈ શકતો નથી’. 


સબા આઝાદ ની આ પોસ્ટ પર રિતિક રોશન ની ટિપ્પણી બાદ લોકો રિતિક અને સબા ના લગ્ન ની અટકળો લગાવી રહ્યા છે. જો કે, બંને સેલેબ્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પોસ્ટ આગામી ઇવેન્ટ અથવા પ્રોજેક્ટ માટે પણ હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version