Site icon News Continuous Bureau | Mumbai

Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.

Hrithik Roshan: પ્રોડ્યુસર તરીકે રિતિક રોશનની નવી ઇનિંગ, ભાઈ ઈશાન રોશન સાથે મળીને બનાવશે અનોખી કોમેડી ફિલ્મ.

Hrithik Roshan Announces New Film 'Mess' with Amazon Prime Video; A Unique Comedy-Thriller Under HRX Films

Hrithik Roshan Announces New Film 'Mess' with Amazon Prime Video; A Unique Comedy-Thriller Under HRX Films

News Continuous Bureau | Mumbai

 Hrithik Roshan: બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન પોતાની શાનદાર એક્ટિંગ અને ડાન્સ બાદ હવે પ્રોડક્શનની દુનિયામાં પણ મોટો ધડાકો કરવા માટે તૈયાર છે. રિતિકે તેના ફેન્સને સરપ્રાઇઝ આપતા એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે તેની આગામી મોટી ફિલ્મ ‘મેસ’ ની જાહેરાત કરી છે. આ એક અનોખી કોમેડી ફિલ્મ હશે, જે દર્શકોને હસાવવાની સાથે સસ્પેન્સનો ડોઝ પણ આપશે. રિતિક રોશન ‘HRX ફિલ્મ્સ’  ના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર

રિતિક અને ઈશાન રોશનની પ્રથમ મોટી ભાગીદારી

આ ફિલ્મ દ્વારા રિતિક રોશન તેના ભાઈ ઈશાન રોશન સાથે મળીને પ્રોડક્શનમાં ડગ માંડી રહ્યો છે. ‘HRX ફિલ્મ્સ’ અને ઈશાનનો આ પહેલો સંયુક્ત પ્રોજેક્ટ છે. રિતિકે જણાવ્યું કે થ્રિલર સિરીઝ ‘સ્ટોર્મ’ બાદ પ્રાઇમ વિડિયો સાથે આ તેની બીજી મોટી ભાગીદારી છે, જે બોલ્ડ અને ઇનોવેટિવ  વાર્તાઓને પ્રોત્સાહન આપશે. ઈશાન રોશનના લગ્ન બાદ આ ફેમિલી પ્રોજેક્ટથી રોશન પરિવારની ખુશીઓ બમણી થઈ ગઈ છે.


ફિલ્મ ‘મેસ’  ની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આ એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે OCD  થી પીડિત છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે કેટલાક ચોર તેના ઘરમાં ઘૂસી જાય છે. ટૂંક સમયમાં ચોરોને અહેસાસ થાય છે કે તેમણે ઘરના માલિકથી નહીં, પરંતુ તેની આદતો અને ઘરની વિચિત્ર પરિસ્થિતિઓથી પોતાને બચાવવાના છે. આ એક આખી રાત દરમિયાન સર્જાતો હાસ્યસભર તણાવ ‘મેસ’ અમેરિકન લેખક પોલ સોટરની ઓરિજિનલ સ્ક્રિપ્ટ પર આધારિત છે. તેને ભારતીય દર્શકોના મિજાજ મુજબ ઢાળવાનું અને તેના સંવાદો લખવાનું કામ કપિલ સાવંતે કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
Exit mobile version