Site icon News Continuous Bureau | Mumbai

Hrithik roshan birthday: સુઝેન ખાન ને છૂટાછેડા દરમિયાન 380 કરોડની એલેમની આપ્યા બાદ પણ કુબેરના ખજાના નો માલિક છે રિતિક રોશન, જાણો બોલિવૂડ ના ગ્રીક ગોડ ની નેટ વર્થ

Hrithik roshan birthday: રિતિક રોશન આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોલિવૂડ માં સૌથી મોંઘા છૂટાછેડા રિતિક રોશન ના હતા.રિતિક એ સુઝેન ને છૂટાછેડા દરમિયાન 380 કરોડની એલેમની આપી હતી તેમછતાં રિતિક આજે પણ કરોડો ની સંપત્તિ નો માલિક છે. તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ

Hrithik roshan birthday special know actor net worth

Hrithik roshan birthday special know actor net worth

News Continuous Bureau | Mumbai

Hrithik roshan birthday: 10 જાન્યુઆરી 1974 માં મુંબઈ માં જન્મેલો રિતિક રોશન આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતિક પોતાની ઉત્તમ અભિનય કુશળતા, અનોખી નૃત્ય શૈલી અને મોહક દેખાવને કારણે લાખો હૃદય પર રાજ કરે છે.બોલિવૂડ માં રિતિક રોશન ગ્રીક ગોડ ના નામ થી ઓળખાય છે. રિતિક એ વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.રિતિક એ તેની મિત્ર સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા જોકે બાદ માં તેને સુઝેન ને છૂટાછેડા આપ્યા હતા જે પેટે રિતિક એ તેની પત્ની ને એલેમની માં 380 કરોડ આપ્યા હતા. આ બોલિવૂડ ના સૌથી મોંઘા છૂટાછેડા હતા.   

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતાના અસિત મોદીએ પલક સિધવાની ના આરોપો નો આપ્યો સણસણતો જવાબ, અભિનેત્રી વિશે કહી આવી વાત

રિતિક રોશન ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રિતિક રોશન ની કુલ સંપત્તિ 3100 કરોડ છે. રિપોર્ટ અનુસાર, રિતિક એક ફિલ્મ માટે 65-75 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.આ ઉપરાંત રિતિક દર વર્ષે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે. અહેવાલો અનુસાર, તે એક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે લગભગ 3-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે આ સિવાય તે ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશનલ પોસ્ટ પોસ્ટ કરવા માટે 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.રિતિક ના ઘર ની કિંમત આશરે 100 કરોડ છે.તેમજ રિતિક પાસે ઘણી મોંઘી ગાડીઓ નું કલેક્શન પણ છે.


રિતિક રોશન એ વર્ષ 2013 માં પોતાની ફિટનેસ બ્રાન્ડ HRX લોન્ચ કરી હતી, આ બ્રાન્ડ  જૂતા, કપડાં અને એસેસરીઝ નું ઉત્પાદન કરે છે. તાજેતરના અહેવાલ મુજબ, કંપનીની કુલ સંપત્તિ આશરે 200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version