War 2: વોર 2 માટે રિતિક રોશન એ વસૂલી અધધ આટલી ફી, જુનિયર એનટીઆર ની રકમ સાંભળી તમને લાગશે નવાઈ

Hrithik Roshan charges highest for War 2 Jr NTR gets less than director Ayan Mukerji
Hrithik Roshan charges highest for War 2 Jr NTR gets less than director Ayan Mukerji

News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 ફિલ્મના ટીઝર રિલીઝ બાદ હવે ફિલ્મના બજેટ અને કલાકારોની ફી અંગે ચર્ચા શરૂ થઈ છે. રિતિક રોશન અને જુનિયર એનટીઆર ની આ ફિલ્મ માટે મેકર્સે અંદાજે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રિપોર્ટ મુજબ, રિતિક એ સૌથી વધુ 48 કરોડ ફી લીધી છે, જ્યારે જુનિયર એનટીઆર ને ફક્ત 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે, જે ડિરેક્ટર અયાન મુખર્જી ની ફીથી પણ ઓછી છે.

આ સમાચાર પણ વાંચો: Cannes 2025: કાન્સ 2025 ના રેડ કાર્પેટ પર ચાલ્યો શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ નો જાદુ, દિગ્ગ્જ અભિનેત્રી ઓ નો લુક થયો વાયરલ

જુનિયર એનટીઆરને મળેલી ઓછી ફી

જુનિયર એનટીઆર સામાન્ય રીતે એક ફિલ્મ માટે 45 કરોડ સુધીની ફી લે છે, પરંતુ વોર 2 માટે તેણે ફી ઘટાડીને 30 કરોડ લીધી છે. બીજી તરફ, ડાયરેક્ટર અયાન મુખર્જી માટે 32 કરોડ ફી નક્કી કરવામાં આવી છે. આથી જુનિયર એનટીઆર ની ફી ડિરેક્ટર કરતા પણ ઓછી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


ફિલ્મમાં કિયારા અડવાણી પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.  રિપોર્ટ મુજબ કિયારાને ફિલ્મ માટે 15 કરોડ ફી આપવામાં આવી છે.રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ 150 દિવસ સુધી અબુ ધાબી, જાપાન, ઇટાલી, સ્પેન, રશિયા અને ભારત જેવી વિવિધ લોકેશન્સ પર થયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!