Site icon News Continuous Bureau | Mumbai

Hrithik roshan event controversy: રિતિક રોશન ના યુએસ ઇવેન્ટ પર વિવાદ, રામ નવમી ના પાવન અવસર પર થયું આવું કામ

Hrithik roshan event controversy: રિતિક રોશનના યુએસ ઇવેન્ટ પર વિવાદ શરૂ થયો છે. વાસ્તવ માં આ ઇવેન્ટ માં રામ નવમીના પવિત્ર દિવસે બીફ સમોસા અને દારૂ વેચાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

hrithik roshan fan event controversy beef samosas and alcohol sold during actor us event

hrithik roshan fan event controversy beef samosas and alcohol sold during actor us event

News Continuous Bureau | Mumbai

Hrithik roshan event controversy: રિતિક રોશન ને ગ્રીક ગોડ નો દરજ્જો મળ્યો છે. રિતિક રોશન હાલમાં યુએસ ટૂર પર છે. બોલિવૂડ અભિનેતા રિતિક રોશન હાલમાં યુએસમાં તેના મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટ ને લઈને વિવાદમાં છે. દાવો કરવામાં આવ્યો છે કે 6 એપ્રિલના રોજ રામ નવમીના દિવસે હ્યુસ્ટનમાં થયેલા આ ઇવેન્ટમાં બીફ સમોસા અને દારૂ વેચાયા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raid 2: શાહરુખ ખાન અને સલમાન ખાન ના ઘરે રેડ પડશે તો શું કરશે અમય પટનાયક, અજય દેવગણ એ આપ્યો મજેદાર જવાબ

રિતિક રોશનના ઇવેન્ટ પર વિવાદ

રિતિક રોશનના ઇવેન્ટમાં બીફ સમોસા અને દારૂ વેચાયા હોવાના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ દાવા પછી રિતિક ને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ઇવેન્ટના આયોજકો પાકિસ્તાની છે, જે આઈએસઆઈ એજન્ટના નજીકના છે. આ દાવા પછી રિતિક રોશન વિવાદમાં ફસાયો છે.


રામ નવમીના પવિત્ર દિવસે આ ઇવેન્ટમાં બીફ અને દારૂ વેચાયા હોવાના દાવા સાથે વિવાદ ઊભો થયો છે. ઇવેન્ટમાં રેહાન સિદ્દીકીની હાજરીનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેને ભારત સરકારે બ્લેકલિસ્ટ કર્યો છે.નેટિઝન્સે રિતિક રોશનના ઇવેન્ટની આ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ઇવેન્ટના ફોટા અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બીફ સમોસા અને દારૂ વેચાતા જોવા મળ્યા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version