Site icon

Fighter: રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર નું નવું ગીત થયું રિલીઝ, સોન્ગ જોઈ થઇ જશો ભાવુક

Fighter: રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર સિનેમાઘરો માં ધૂમ મચાવી રહી છે. લોકો ને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. હવે ફિલ્મ ના મેકર્સે ફાઈટર ફિલ્મનું એક નવું ગીત પણ રિલીઝ કર્યું છે.જેને સાંભળી તમે પણ ભાવુક થઇ જશો

hrithik roshan film fighter new song dil banne waaleya out

hrithik roshan film fighter new song dil banne waaleya out

News Continuous Bureau | Mumbai

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટર રિલીઝ થઇ ગયા છે. આ ફિલ્મ સિનેમાઘરો માં ધૂમ મચાવી રહી છે. લોકો ને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મની વાર્તાથી લઈને ફિલ્મના ગીતો પણ ચાહકો ને પસંદ આવ્યા છે. ફિલ્મને રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે, આ દરમિયાન ફિલ્મનું વધુ એક ગીત  ‘દિલ બનાને વાલિયા’ રિલીઝ થયું છે.રિતિક રોશનની લાગણીઓને વ્યક્ત કરતું આ ગીત એકદમ ઈમોશનલ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayan: નિતેશ તિવારી રામાયણ માં થઇ સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવી શકે છે આ ભૂમિકા

ફાઈટર નું નવું ગીત 

રિતિક-દીપિકાની ફિલ્મ ફાઈટર નું નવું ગીત ‘દિલ બનાને વાલિયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ને  અરિજીત સિંહ અને જોનિતાએ પોતાનો અવાજ આપ્યો છે.આ રિતિક રોશનની લાગણીઓને વ્યક્ત કરતું એકદમ ઈમોશનલ ગીત છે, તેને સાંભળીને કોઈપણ ઈમોશનલ થઈ શકે છે. તેના બોલ લાગણીઓથી ભરેલા છે.


ફાઈટર એક દેશભક્તિની એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં પહેલીવાર રિતિક અને દીપિકા એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી રહ્યા છે. Marflix Pictures સાથે મળીને Viacom18 Studios દ્વારા પ્રસ્તુત, ફાઈટર નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version