Site icon News Continuous Bureau | Mumbai

Hrithik roshan: રિતિક રોશને એક ઇવેન્ટ દરમિયાન પૂર્વ પત્ની સાથે કર્યું એવું કામ કે થશે સબા આઝાદ ને ઈર્ષા, જુઓ વિડિયો

Hrithik roshan: રિતિક રોશને તેની પત્ની સુઝાન ખાન થી છૂટાછેડા લઈ લીધા છે. ભલે બંને ના છૂટાછેડા થઇ ગયા હોય પરંતુ આજે પણ બંને એક સારા મિત્રો છે.હાલમાં જ બંને એક ઈવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

hrithik roshan hug sussanne khan in an event

hrithik roshan hug sussanne khan in an event

News Continuous Bureau | Mumbai

Hrithik roshan: રિતિક રોશને વર્ષ 2000 માં તેની ગર્લફ્રેન્ડ સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના 14 વર્ષ બાદ 2014 માં બંને એ છૂટાછેડા લઇ લીધા હતા. બંને ને બે દીકરા છે. તેઓ તેમના દીકરાઓ માટે ઘણી વખત સાથે જોવા મળતા હોય છે. હાલ ભલે રિતિક અને સુઝાને છૂટાછેડા લઇ લીધા હોય પરંતુ બંને આજે પણ સારા મિત્રો છે. હાલમાં જ બંને એક ઈવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.       

Join Our WhatsApp Channel

 

એક ઇવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા રિતિક અને સુઝાન 

રિતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝાન ખાન તાજેતરમાં જ સાથે જોવા મળ્યા હતા. વાસ્તવમાં બંનેની મુલાકાત એક ફેશન ઈવેન્ટમાં થઈ હતી. આ એક બ્રાન્ડનું પ્રદર્શન હતું જે મુંબઈમાં હતું.હવે આ ઇવેન્ટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રિતિક તેની પૂર્વ પત્નીને આવતાની સાથે જ ગળે લગાવે છે. અને સુઝાનને જોઈને તે ખુશ થઈ જાય છે. પછી સુઝાન તેને અન્ય વ્યક્તિ સાથે પરિચય કરાવતી જોવા મળે છે આ દરમિયાન બંને ખુબ ખુશ જોવા મળે છે.


રિતિક અને સુઝાન નો આ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો ને પસંદ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર માં કરણ જોહરે લગાવી સ્પર્ધક ની ક્લાસ, વિકી જૈન ને તેની માતા ના વ્યવહાર માટે કહી આવી વાત

 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version