Site icon

રિતિક રોશન ના પરિવાર માં શોક નું વાતાવરણ -અભિનેતાના આ નજીકના પરિવારજન નું થયું નિધન  

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટર(Bollywood actor) રિતિક રોશનની(Hrithik Roshan) નાની પદ્મા રાની ઓમપ્રકાશનું(Padma Rani Omprakash) 91 વર્ષ ની વયે નિધન થયું છે.

Join Our WhatsApp Community

લાંબા સમયથી બીમાર અભિનેતાના નાની  પદ્મા રાણી ઓમપ્રકાશે 16 જૂને મુંબઈમાં(Mumbai) અંતિમ શ્વાસ(Last breath) લીધા હતા. 

રિપોર્ટ અનુસાર, ખરાબ તબિયત ના કારણે રિતિક રોશન ની નાની  છેલ્લા બે વર્ષથી  રોશન પરિવાર(Roshan family) સાથે રહેતી હતી.

પદ્મા રાણી ઓમપ્રકાશ દિગ્દર્શક (Director)અને નિર્માતા જે. ઓમપ્રકાશ(Producer J. Omprakash) ની પત્ની હતી.

આ સમાચાર પણ વાંચો : રાખી સાવંત અને રાહુલ મહાજન બાદ હવે થશે ગાયક મીકા નો સ્વયંવર-શું આ એક રિયાલિટી શો હશે કે પછી સ્ક્રિપ્ટેડ જાણો અહીં

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version