Site icon

Hrithik roshan: ચોથીવાર રિતિક રોશન સાથે કામ કરશે સિદ્ધાર્થ આનંદ, અભિનેતા ની 11 વર્ષથી રાહ જોવાતી આ ફિલ્મ ની નિર્દેશકે કરી પુષ્ટિ

Hrithik roshan: રિતિક રોશન હાલ તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માં વ્યસ્ત છે આ દરમિયાન રિતિક રોશન ની ફિલ્મ ક્રિશ 4 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેને જાણીને રિતિક ના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠશે.

Hrithik roshan most awaited film krrish 4 confirm by siddharth anand

Hrithik roshan most awaited film krrish 4 confirm by siddharth anand

News Continuous Bureau | Mumbai

Hrithik roshan: રિતિક રોશન હાલ તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માં વ્યસ્ત છે. રિતિક એ અત્યારસુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાંથી તેની સૌથી હિટ ફિલ્મ હતી કોઈ મિલ ગયા. આ ફિલ્મ વર્ષ 2003 માં આવી હતી. આ ફિલ્મ હિટ જતા તેનો બીજો ભાગ ક્રિશ આવ્યો ત્યારબાદ તેના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે હવે દર્શકો તેના ચોથા ભાગ ની રાહ જોઈ રહ્યા છે અને લાગે છે કે દર્શકો ની આ રાહ નો અંત આવવાનો છે. વર્ષ 2013 માં ક્રિશ 3 રિલીઝ થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ નો ચોથો ભાગ પણ આવશે. હવે આના પર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પ્રતિક્રિયા આપી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Katrina kaif: કેટરીના કૈફ થઇ ડીપફેક નો શિકાર, તુર્કી બાદ હવે આ ભાષા બોલતી જોવા મળી કેટરીના કૈફ, જુઓ અભિનેત્રી નો વાયરલ વિડીયો

રિતિક રોશન ની ક્રિશ 4 પર સિદ્ધાર્થ આનંદે આપી પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ આનંદે ક્રિશ 4 ને લઈને અપડેટ આપતા કહ્યું કે હા તે આવી રહ્યો છે.સિદ્ધાર્થે ચાહકોને ખાતરી આપી છે કે રિતિક રોશન ટૂંક સમયમાં સુપરહીરો એટલે કે ક્રિશ તરીકે પરત ફરશે.


તમને જણાવી દઈએ કે, રિતિક રોશન અત્યાર સુધી સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર, બેંગ બેંગ અને વોર માં કામ કરી ચુક્યો છે. હવે ક્રિશ 4 એ સિદ્ધાર્થ આનંદ ની રિતિક સાથે ચોથી ફિલ્મ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version