Site icon News Continuous Bureau | Mumbai

Pinky Roshan Nadaaniyan: રિતિક રોશન ની મમ્મી પિંકી રોશન ને પણ પસંદ ના આવી નાદાનિયા, અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન વિશે કરી આવી કોમેન્ટ

Pinky Roshan Nadaaniyan: નાદાનિયા નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ લોકો ને કઈ ખાસ પસંદ નથી આવી રહી હવે આ કડી માં રિતિક રોશન ની મમ્મી પિંકી રોશન પણ સામેલ થઇ ગઈ છે.

hrithik roshan mother reviews ibrahim ali khan film nadaaniyan

hrithik roshan mother reviews ibrahim ali khan film nadaaniyan hrithik roshan mother reviews ibrahim ali khan film nadaaniyan

News Continuous Bureau | Mumbai

Pinky Roshan Nadaaniyan: નાદાનિયા નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થી સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ લોકો ને કઈ ખાસ પસંદ નથી આવી રહી હવે આ કડી માં રિતિક રોશન ની મમ્મી પિંકી રોશન પણ સામેલ થઇ ગઈ છે.પિંકી રોશન એ સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Harshad chopra and Shivangi joshi: ઓનસ્ક્રીન જમાઈ હર્ષદ ચોપરા સાથે રોમાન્સ કરતી જોવા મળશે શિવાંગી જોશી, સિરિયલ નો પ્રોમો શૂટ વીડિયો થયો લીક

પિંકી રોશન એ આપી પ્રતિક્રિયા 

એક સમીક્ષક એ તેના સોશિયલ મીડિયા પર ‘નાદાનિયાં’ ની સમીક્ષા પોસ્ટ કરી છે. રિતિક રોશન ની મમ્મી પિંકીએ આ  પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને ફિલ્મમાં તેને શું ગમ્યું તે જણાવ્યું. સમીક્ષક એ  લખ્યું, “જ્યારે તમે દર્શકોને ‘નાદાનિયાં’ જેવી ફિલ્મ આપી શકો છો તો પછી ‘સેક્રેડ ગેમ્સ’, ‘જામતારા’, ‘ડાર્લિંગ્સ’ અને ‘દિલ્હી ક્રાઈમ્સ’ જેવી મહાન ફિલ્મો કેમ બનાવો… આ ફિલ્મ તમારા પોતાના જોખમે જુઓ.”


આ પોસ્ટ પર કોમેન્ટ કરતા પિંકીએ લખ્યું, “હું આ રમુજી સમીક્ષા સાથે સંપૂર્ણપણે સંમત છું, પણ મને ઇબ્રાહિમ અલી ખાનનો અભિનય ગમ્યો.” સોશિયલ મીડિયા પર પિંકી રોશન ની આ કોમેન્ટ વાયરલ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version