Site icon News Continuous Bureau | Mumbai

Hrithik Roshan: ઋતિક રોશનએ ગર્લફ્રેન્ડ સબા આઝાદને ભાડે આપ્યું પોતાનું જુહૂ નું 3 BHK ઘર, તેના માટે અભિનેત્રી એ દર મહિને ચૂકવવી પડશે આટલી રકમ

Hrithik Roshan: ઋતિક રોશનએ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને તેનું જુહુ નું 3 BHK સી ફેસિંગ ઘર ભાડે આપ્યું છે જેના માટે અભિનેત્રી એ દર મહિને તેનું ભાડું ચૂકવવું પડશે.

Hrithik Roshan Rents Out His Sea-Facing Juhu Apartment to Girlfriend Saba Azad

Hrithik Roshan Rents Out His Sea-Facing Juhu Apartment to Girlfriend Saba Azad

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan: બોલીવૂડ એક્ટર ઋતિક રોશન અને એક્ટ્રેસ સબા આઝાદ  ના સંબંધો ફરી એકવાર ચર્ચામાં છે. હવે સમાચાર છે કે ઋતિકે પોતાનું જુહૂ નું સી ફેસિંગ 3 BHK એપાર્ટમેન્ટ  સબાને ભાડે આપ્યું છે. આ એપાર્ટમેન્ટ મન્નત એપાર્ટમેન્ટ્સ માં આવેલું છે અને તેનું માસિક ભાડું 75,000 છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rakesh Roshan: ‘ક્રિશ’ના માસ્કને બનાવવામાં લાગ્યા 6 મહિના, રાકેશ રોશનનો ખુલાસો – જાણો શું છે તે માસ્ક ની ખાસિયત

મન્નત એપાર્ટમેન્ટમાં સબા આઝાદ નું નવું રહેઠાણ

મીડિયા રિપોર્ટ મુજબ, ઋતિકનું 3 BHK એપાર્ટમેન્ટ 1000 થી 1300 સ્ક્વેર ફીટનું છે. આ એપાર્ટમેન્ટ સી ફેસિંગ છે અને સામાન્ય રીતે 1 થી  2 લાખ સુધી ભાડે મળે છે. 4 ઓગસ્ટ 2025ના લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ મુજબ  1.25 લાખ ડિપોઝિટ પણ આપવામાં આવી છે.


ઋતિક અને સબા આઝાદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શરૂઆતમાં બંનેએ પોતાનો સંબંધ ગુપ્ત રાખ્યો હતો, પરંતુ હવે તેઓ જાહેરમાં સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા  પર પણ બંને એકબીજાને લઈને પોસ્ટ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version