Site icon News Continuous Bureau | Mumbai

War 2 Hrithik roshan: વોર 2 ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો રિતિક રોશન, રોકાયું ફિલ્મ નું શૂટિંગ, જાણો ડોકટરો એ શું આપી સલાહ

War 2 Hrithik roshan: વોર 2 નું શૂટિંગ હાલ રોકવામાં આવ્યું છે. ફિલ્મ ના શૂટિંગ દરમિયાન રિતિક રોશન ઘાયલ થયો હતો હવે આ જોતા તો એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ની રિલીઝ ડેટ માં પણ ફેરફાર થશે

hrithik roshan suffers injury during war 2 song shoot

hrithik roshan suffers injury during war 2 song shoot

News Continuous Bureau | Mumbai

War 2 Hrithik roshan: વોર 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર એકસાથે કામ કરી રહ્યા છે. હવે વોર 2 ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વોર 2 નું શૂટિંગ હાલ રોકવામાં આવ્યું છે. ફિલ્મ ના શૂટિંગ દરમિયાન રિતિક રોશન ઘાયલ થયો હતો ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન રિતિક રોશનના પગમાં ઈજા થઈ હતી.હવે આ જોતા તો એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ની રિલીઝ ડેટ માં પણ ફેરફાર થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, અભિનેતા ની માતા શ્વેતા પણ થઇ સ્પોટ, જુઓ વિડીયો

રિતિક ને ડોકટરો એ આપી સલાહ 

મીડિયા રિપોર્ટ મુજબ રિતિક રોશન જુનિયર એનટીઆર સાથે એક ગીત નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ગીતના શૂટિંગ દરમિયાન રિતિક ના પગમાં ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેને ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે ગીતનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આ ગીતનું શૂટિંગ મે મહિનામાં થશે.


મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આ વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version