Site icon News Continuous Bureau

Agastya Nanda: બચ્ચન અને કપૂર ખાનદાનના વારસા પર અગસ્ત્ય નંદાનું ચોંકાવનારું નિવેદન, સોશિયલ મીડિયા પર ફેન્સ થયા સ્તબ્ધ!

Agastya Nanda: શ્વેતા બચ્ચનના પુત્ર અગસ્ત્યએ પોતાની ઓળખ વિશે કહી મોટી વાત; લેગસીના દબાણ વચ્ચે કહ્યું- "નંદા સરનેમ જ મારી અસલી ઓળખ છે."

"I am my father's son, not bothered by Bachchan or Kapoor legacy": Agastya Nanda’s bold statement sparks debate.

"I am my father's son, not bothered by Bachchan or Kapoor legacy": Agastya Nanda’s bold statement sparks debate.

News Continuous Bureau | Mumbai

Agastya Nanda: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના દોહિત્ર અને અભિનેતા અગસ્ત્ય નંદા  અત્યારે પોતાની   ફિલ્મ ‘ઈક્કીસ’ ને લઈને ચર્ચામાં છે. અગસ્ત્યનું નામ હિન્દી સિનેમાના બે મોટા ખાનદાન – બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર સાથે જોડાયેલું છે. જોકે, તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અગસ્ત્યએ આ બંને મોટા પરિવારોની લેગસી (વારસો) વિશે એવું નિવેદન આપ્યું છે કે જે સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Toxic Teaser Release Date: સુપરસ્ટાર યશના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર: આ ખાસ દિવસે રિલીઝ થશે ‘ટોક્સિક’નું ટીઝર, અભિનેતાનો અંદાજ જોઈને ચોંકી જશો

“નંદા સરનેમ જ મારી અસલી ઓળખ” – અગસ્ત્ય

બચ્ચન અને કપૂર પરિવારની પરંપરાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર અગસ્ત્યએ કહ્યું, “મારા પર બચ્ચન કે કપૂર જેવા ખાનદાનનો કોઈ જ પ્રકારનો દબાણ નથી. સૌથી પહેલા હું મારા પિતાનો દીકરો છું અને મારી ‘નંદા’ સરનેમને જ મારી અસલી ઓળખ માનું છું. મારું આખું ધ્યાન પરિવારના વારસાને નિભાવવા કરતા મારા પિતાને ગર્વ અનુભવ કરાવવા પર છે.” અગસ્ત્યના આ નિવેદનના સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.


અગસ્ત્ય નંદાના આ નિખાલસ નિવેદન બાદ નેટીઝન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સ્ટાર કિડ હોવા છતાં અગસ્ત્ય પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવા માંગે છે તે સારી બાબત છે. ઘણા લોકોએ તેને ‘ગ્રાઉન્ડેડ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે દરેક સંતાન માટે તેના પિતા અને પોતાનું મૂળ પરિવાર જ સૌથી વધુ મહત્વનું હોવું જોઈએ. આ નિવેદન બાદ અગસ્ત્યની ગંભીરતા અને મેચ્યોરિટીની ચર્ચા થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version